સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકીઓએ આઈસક્રીમ ખાધા બાદ તેમની તબિયત લથડતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં…
View More સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકીઓના શંકાસ્પદ મોત, આઈસક્રીમ ખાવાથી કે તાપણાના ધુમાડાથી મોત તે તપાસ શરુsurat
સુરતના શિક્ષકનો 33 વખત વિદેશ પ્રવાસ, દુબઇમાં કંપની
સુરતના અમરોલી વિસ્તારની સરકારી શાળાના આચાર્ય વિરુદ્ધ શાળાનું કામ છોડી વ્યાપાર કરતા હોવાની ફરિયાદ નોંધાઈ. આચાર્ય કઠવાડા પોલીસ સ્ટેશનમાં પોતાના અપહરણની ફરિયાદ નોંધાવવા ગયા ને…
View More સુરતના શિક્ષકનો 33 વખત વિદેશ પ્રવાસ, દુબઇમાં કંપનીસુરત નજીક 40 મુસાફરો ભરેલી ટ્રાવેલ્સનો અકસ્માત : એક મોત
કોસંંબા પાસે ડ્રાઈવરને ઝોકું આવતા ખાડીમાં ખાબકી : 25 જેટલા મુસાફરોને પતરા ચીરી બહાર કાઢી સારવારમાં ખસેડાયા રાજસ્થાનથી મુંબઈ જતી ખાનગી ટ્રાવેલ્સની બસ સુરતના કોસંબા…
View More સુરત નજીક 40 મુસાફરો ભરેલી ટ્રાવેલ્સનો અકસ્માત : એક મોતસુરતના કોસંબા નજીક લક્ઝરી બસ ખાડીમાં ખાબકી, પતરાં ચીરીને 40 મુસાફરોના રેસ્ક્યૂ કરાયા
સુરતમાં આજે વહેલી સવારે રાજસ્થાનથી મુંબઈ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. કોસંબા નજીક નેશનલ હાઇ-વે 48 પર મુસાફરોથી ભરેલી લક્ઝરી બસ ખાડીમાં…
View More સુરતના કોસંબા નજીક લક્ઝરી બસ ખાડીમાં ખાબકી, પતરાં ચીરીને 40 મુસાફરોના રેસ્ક્યૂ કરાયાસુરતમાં વિકૃત કોલેજિયન યુવાને બે ટીચર સામે પેન્ટ ઉતારી છેડતી કરી
સુરતમાં કોલેજિય યુવકે વિકૃતિની હદ વટાવી હતી. જહાંગીરપુરાના ટ્યુશન ક્લાસીસની શિક્ષિકાઓનો પીછો કરી યુવકે છેડતી કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. છેલ્લા 3 મહિનાથી…
View More સુરતમાં વિકૃત કોલેજિયન યુવાને બે ટીચર સામે પેન્ટ ઉતારી છેડતી કરીસુરતના સિંગણપોરમાં પત્નીને મોતને ધાટ ઉતારી પતિનો આપઘાત
સુરતનાં સિંગણપોરમાં હત્યા બાદ આપઘાતની હચમચાવતી ઘટના બની છે. પતિએ પત્નીને ચપ્પાનાં ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કર્યા બાદ પોતે પણ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.…
View More સુરતના સિંગણપોરમાં પત્નીને મોતને ધાટ ઉતારી પતિનો આપઘાતમકરસંક્રાતિને હજુ બે મહિનાની વાર છે ત્યાં ગળા કપાવાના શરૂ, યુવાનનું ચાઇનીઝ દોરીથી ગળું કપાયું
મકરસંક્રાંતિને હજુ બે મહિના જેટલી વાર છે. સુરતમાં અત્યારથી માંજાના કારીગરો દોરી બનાવવામાં વ્યસ્ત થઈ ગયા છે. રાજ્યમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં છૂટથી…
View More મકરસંક્રાતિને હજુ બે મહિનાની વાર છે ત્યાં ગળા કપાવાના શરૂ, યુવાનનું ચાઇનીઝ દોરીથી ગળું કપાયુંસુરતમાં ગેસનો બાટલો લીક થતાં મકાનમાં આગ ભભૂકી, 7 દાઝયા
બે લોકોની હાલત ગંભીર, રૂમમાં સાત લોકો રહેતા હતા સુરતમાં ગેસ બોટલ લીકેજ થતાં 7 લોકો દાઝયા હોવાની વાત સામે આવી છે.જેમાં કતારગામ ફુલપાડા વિસ્તારમાં…
View More સુરતમાં ગેસનો બાટલો લીક થતાં મકાનમાં આગ ભભૂકી, 7 દાઝયાસુરતમાં બે નકલી ડોકટર-બૂટલેગરે હોસ્પિટલ શરૂ કરી દીધી
આમંત્રણ પત્રિકામાં પોલીસ અધિકારીનું નામ પણ છાપ્યું, ભાંડો ફૂટતા તંત્રએ માર્યુ સીલ ગુજરાતભરમાં નકલીની બોલબાલા ચાલી રહી છે. ત્યારે સુરતમાં પણ નકલી પોલીસની સાથે પાલિકાના…
View More સુરતમાં બે નકલી ડોકટર-બૂટલેગરે હોસ્પિટલ શરૂ કરી દીધીમહેશ સવાણીના નામે 5.61 કરોડ પડાવી લેનાર પિતા-પુત્ર ભૂગર્ભમાં
સમાજસેવક સવાણીના વેવાઇ પાસેથી ખોટી વ્યાજ ચિઠ્ઠી બનાવી પૈસા પડાવવાના પ્રકરણમાં એકની ધરપકડ સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજસેવક મહેશ સવાણીના વેવાઈએ વેડરોડના ફાઇનાન્સર સાથે 33…
View More મહેશ સવાણીના નામે 5.61 કરોડ પડાવી લેનાર પિતા-પુત્ર ભૂગર્ભમાં