સુરત જિલ્લાના રાજકારણ અને ઔદ્યોગિક વર્તુળોમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માંડવી વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુંવરજી હળપતિના નામનો દુરુપયોગ કરીને દિવાળીના તહેવાર…
View More કુંવરજીભાઇના માણસો છીએ… એમ કહી GIDCના ઉદ્યોગકારો પાસેથી ઉઘરાણાsurat news
મધદરિયે રો-રો ફેરીનું એન્જિન બંધ થઈ જતાં અંધારામાં ધબાધબી, સ્ટાફ છૂપાઈ ગયો
સુરતથી ઘોઘા તરફ જતી રો-રો ફેરીમાં મોટો ટેક્નિકલ ફોલ્ટ સર્જાતા પ્રવાસીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો. શુક્રવારે રાતના અંધારામાં મધદરિયે અચાનક ફેરીનું એન્જિન ઠપ થઈ જતાં…
View More મધદરિયે રો-રો ફેરીનું એન્જિન બંધ થઈ જતાં અંધારામાં ધબાધબી, સ્ટાફ છૂપાઈ ગયોલગ્નની જીદ કરતી હોવાથી પ્રેમીએ જ પ્રેમિકાની હત્યા કરી લાશ સુટકેશમાં ભરી દીધી
સુરતમાં સુટકેશમાંથી યુવતીનો મૃતદેહ મળી આવવાના ચકચારી પ્રકરણમાં આરોપી ઝડપાયો સુરત જિલ્લાના કોસંબા ખાતે સોમવારે 2 બાય 1.5 ફૂટની સૂટકેસમાંથી 5.2 ફૂટની મહિલાનો મૃતદેહ મળી…
View More લગ્નની જીદ કરતી હોવાથી પ્રેમીએ જ પ્રેમિકાની હત્યા કરી લાશ સુટકેશમાં ભરી દીધીફી ભરવા પોલિટિકલ સાયન્સની છાત્રા કોલગર્લ બની !
સુરતમાં ઝડપાયેલ સેકસ રેકેટમાં ચોંકાવનારો ખુલાસો, ચાર યુવતીઓને મુક્ત કરાવાઇ સુરતના રાંદેરમાંથી સેક્સ રેકેટનો પર્દાફાશ થયો હતો. મળતી જાણકારી અનુસાર, સુરતના રાંદેરમાં ઝડપાયેલા સેક્સ રેકેટમાં…
View More ફી ભરવા પોલિટિકલ સાયન્સની છાત્રા કોલગર્લ બની !સુરતના બે આરોપીને પકડવા મહિલા PSIએ મિત્ર બની ડેટ ઉપર બોલાવી ઝડપ્યા
સુરત પોલીસે છેતરપિંડીના બે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે એક અનોખી અને ફિલ્મી યુક્તિનો ઉપયોગ કર્યો છે. એક મહિલા 5ીએસઆઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપનો ઉપયોગ…
View More સુરતના બે આરોપીને પકડવા મહિલા PSIએ મિત્ર બની ડેટ ઉપર બોલાવી ઝડપ્યાશિરડીના સાંઈબાબાના દર્શન કરવા ગયેલા સુરતના શ્રદ્ધાળુઓનો નાસિકમાં અકસ્માત, ત્રણના મોત, ચાર ઘાયલ
શિરડીના સાંઈબાબાના દર્શન કરીને પરત ફરી રહેલા સુરતના યુવાનોને નાસિક નજીક અકસ્માત નડ્યો હતો. ડ્રાઇવરે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતાં કાર પલટી હતી અને…
View More શિરડીના સાંઈબાબાના દર્શન કરવા ગયેલા સુરતના શ્રદ્ધાળુઓનો નાસિકમાં અકસ્માત, ત્રણના મોત, ચાર ઘાયલમેડિકલ મિરેકલ, દર્દીનું બંધ પડેલું હૃદય 15 મિનિટ બાદ ફરી ધબકવા લાગ્યું
ગુજરાતના સુરત શહેરમાં એક એવો ચમત્કાર થયો છે, જેણે ડોક્ટરોને પણ ચોંકાવી દીધા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, ન્યૂ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન…
View More મેડિકલ મિરેકલ, દર્દીનું બંધ પડેલું હૃદય 15 મિનિટ બાદ ફરી ધબકવા લાગ્યુંસુરતની હોસ્પિટલમાં ધન તેરસે 13 લક્ષ્મીજી અને 10 દીકરાઓનો જન્મ
સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી ડાયમંડ હોસ્પિટલમાં 18 ઓક્ટોબરને રોજ ધનતેરસના પાવન પર્વે એક જ દિવસમાં 23 ડિલિવરી થતાં હોસ્પિટલનું વાતાવરણ બાળકોની કિલકારીઓથી ગુંજી ઉઠ્યું…
View More સુરતની હોસ્પિટલમાં ધન તેરસે 13 લક્ષ્મીજી અને 10 દીકરાઓનો જન્મદિવાળી, છઠ્ઠ અને બિહાર ચૂંટણીના કારણે સુરત રેલવે સ્ટેશને કીડિયારુ ઉભરાયું, યાત્રિકો પરેશાન
દિવાળી, છઠ પૂજા અને બિહાર વિધાનસભા ચૂંટણીના કારણે ઉત્તર ભારત તરફ જનારા યાત્રીઓનો અસામાન્ય ધસારો સુરતના ઉધના રેલવે સ્ટેશન પર જોવા મળી રહ્યો છે. છેલ્લા…
View More દિવાળી, છઠ્ઠ અને બિહાર ચૂંટણીના કારણે સુરત રેલવે સ્ટેશને કીડિયારુ ઉભરાયું, યાત્રિકો પરેશાનસુરતનો હીરા ઉદ્યોગ ફરી જોશમાં, રજાઓમાં કાપ મૂકાયો
લાંબા સમયથી મંદીનો સામનો કરી રહેલા સુરતના હીરા ઉદ્યોગ માટે આ દિવાળી થોડી આશા લઈને આવી છે. લેબગ્રોન હીરાની વૈશ્વિક માંગમાં વધારાને કારણે, હીરા ઉદ્યોગ…
View More સુરતનો હીરા ઉદ્યોગ ફરી જોશમાં, રજાઓમાં કાપ મૂકાયો