ગુજરાત1 month ago
નોટિસ વગર મકાનનું ડિમોલિશન કરવાના કેસમાં સુરત મ્યુનિ. કમિશનર સહિતનાઓને હાઇકોર્ટનું તેડું
96 ટકા અંપંગતા ધરાવતા બાળક સહિત 4 લોકોનો પરિવાર રઝળી પડતા હાઇકોર્ટમાં અરજી દાખલ સુરતના વડોદ વિસ્તારમાં સત્યનારાયણનગર ખાતે 96 ટકા અંપંગતા ધરાવતાં બાળક સહિત પરિવારજનો...