પક્ષકારોએ દર્શાવેલા દિવસે સહી કરી હોવી જોઇએ : દંડ ચુકવીને વિલંબને માફ કરાવી શકાય સુપ્રીમ કોર્ટ કહે છે કે જો ચાર મહિનાની અંદર ફાઇલ ન…
View More મિલકત ખરીદી કરારના 4 માસમાં દસ્તાવેજની નોંધણી જરૂરીSupreme Court
NEET PG પરીક્ષા 3 ઓગસ્ટે એક જ શિફટમાં લેવાશે
સુપ્રીમ કોર્ટે શુક્રવારે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ને 3 ઓગસ્ટ, 2025 ના રોજ NEET PG (પોસ્ટ ગ્રેજ્યુએટ) પરીક્ષા યોજવા માટે મુદત લંબાવી હતી. શરૂૂઆતમાં…
View More NEET PG પરીક્ષા 3 ઓગસ્ટે એક જ શિફટમાં લેવાશેઅમેરિકામાંથી 5,30,000 શરણાર્થીઓને દેશનિકાલ કરવા સુપ્રીમ કોર્ટની મંજૂરી
ક્યુબા, હૈતી, નિકારાગુઆ તથા વેનેઝુએલાના લોકોને હાંકી કાઢવાના ચૂકાદામાં બે જજો અસહમત અમેરિકાની સર્વોચ્ચ અદાલતે આજે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં ટ્રમ્પ વહીવટીતંત્રને ભૂતપૂર્વ…
View More અમેરિકામાંથી 5,30,000 શરણાર્થીઓને દેશનિકાલ કરવા સુપ્રીમ કોર્ટની મંજૂરીએક જ શિફ્ટમાં યોજાશે NEET PG પરીક્ષા, સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
NEET PG 2025ની પરીક્ષા દેશભરમાં નક્કી કરાયેલા વિવિધ કેન્દ્રો પર એક જ શિફ્ટમાં લેવામાં આવશે. બે શિફ્ટમાં પરીક્ષા લેવાને પડકારતી અરજીની સુનાવણી કરતી વખતે…
View More એક જ શિફ્ટમાં યોજાશે NEET PG પરીક્ષા, સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદોઆસામમાં 171 ફેક એન્કાઉન્ટર: સુપ્રીમનો તપાસનો આદેશ
માનવ અધિકાર પંચને પીડિત પરિવારોનો સંપર્ક કરવા જાહેર નોટિસ આપવા નિર્દેશ આસામમાં ફેક પોલીસ એન્કાઉન્ટરના દાવાઓની તપાસ કરવાનો સુપ્રીમ કોર્ટે આસામ માનવ અધિકાર પંચને નિર્દેશ…
View More આસામમાં 171 ફેક એન્કાઉન્ટર: સુપ્રીમનો તપાસનો આદેશરાષ્ટ્રીય ધોરીમાર્ગો પરની પેશકદમી દૂર કરવા સુપ્રીમનો આદેશ
સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્રને નિયમિત હાઇવે પેટ્રોલિંગ માટે સર્વેલન્સ ટીમો બનાવવાનો નિર્દેશ આપ્યો જેથી અનધિકૃત અતિક્રમણ અંગેનું નિરીક્ષણ અને ડેટા એકત્રિત કરી શકાય.જસ્ટિસ અભય એસ.…
View More રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરની પેશકદમી દૂર કરવા સુપ્રીમનો આદેશવિદ્યાર્થીઓ કોટામાં જ કેમ આત્મહત્યા કરે છે: સુપ્રીમે રાજસ્થાન સરકારને ઘઘલાવી
સુપ્રીમ કોર્ટે કોટા શહેરમાં વિદ્યાર્થીઓની આત્મહત્યામાં વધારા પર રાજસ્થાન સરકારની ઝાટકણી કાઢી હતી અને પરિસ્થિતિને ગંભીર ગણાવી હતી.ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને આર. મહાદેવનની બેન્ચે…
View More વિદ્યાર્થીઓ કોટામાં જ કેમ આત્મહત્યા કરે છે: સુપ્રીમે રાજસ્થાન સરકારને ઘઘલાવી27 વાર જામીન અરજીની સુનાવણી મુલતવી કેમ રાખી: સુપ્રીમની અલ્હાબાદ હાઇકોર્ટને ફટકાર, યુવકને રાહત
ગુરુવારે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા સીબીઆઈ છેતરપિંડીના કેસમાં આરોપીની જામીન અરજી 27 વખત મુલતવી રાખવા બદલ નારાજગી વ્યક્ત કરી અને તેને રાહત આપી. આ…
View More 27 વાર જામીન અરજીની સુનાવણી મુલતવી કેમ રાખી: સુપ્રીમની અલ્હાબાદ હાઇકોર્ટને ફટકાર, યુવકને રાહતવિચારધારાને કારણે કોઇને જેલમાં મોકલી ન શકાય: PFI નેતાને જામીન આપતી સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે બુધવારે પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ મહાસચિવ અબ્દુલ સથારને જામીન આપ્યા છે. સથાર પર 2022 માં કેરળના પલક્કડમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર…
View More વિચારધારાને કારણે કોઇને જેલમાં મોકલી ન શકાય: PFI નેતાને જામીન આપતી સુપ્રીમ કોર્ટખ્રિસ્તી કાયદા મુજબ લગ્ન કર્યા તો SCનો દરજ્જો રદ થશે: હાઇકોર્ટ
અનામત બેઠક પર ચૂંટણી જીતવાના મામલે ચુકાદો જો કોઈ વ્યક્તિ ખ્રિસ્તી ધર્મ અપનાવે છે, તો તે અનુસૂચિત જાતિ (SC)નો દરજ્જો જાળવી શકતો નથી અને અનામત…
View More ખ્રિસ્તી કાયદા મુજબ લગ્ન કર્યા તો SCનો દરજ્જો રદ થશે: હાઇકોર્ટ