1996ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં ગુજરાતની કોર્ટે ફટકારેલી 20 વર્ષની સજા રદ કરવાની માંગ કરતી પૂર્વ IPS સંજીવ ભટ્ટની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ગુરુવારે…
View More 1996ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં સજા રદ કરવાની સંજીવ ભટ્ટની અરજી સુપ્રીમે ફગાવીSupreme Court
સુપ્રીમનો તિરસ્કાર અસ્વીકાર્ય છે: રોહિંગ્યા મુદ્દે ટિપ્પણીથી CJI સામેની ઝુંબેશને વખોડી કાઢતા 44 પૂર્વ ન્યાયાધીશો
ભારતીય અદાલતોના ભૂતપૂર્વ ન્યાયાધીશોના એક જૂથે રોહિંગ્યા સ્થળાંતર સંબંધિત એક કેસમાં તાજેતરની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ (CJI) ન્યાયાધીશ સૂર્યકાન્તની ટિપ્પણીઓ પર તેમની વિરુદ્ધ ચલાવવામાં આવી…
View More સુપ્રીમનો તિરસ્કાર અસ્વીકાર્ય છે: રોહિંગ્યા મુદ્દે ટિપ્પણીથી CJI સામેની ઝુંબેશને વખોડી કાઢતા 44 પૂર્વ ન્યાયાધીશોગુપ્તાંગને સ્પર્શ, પાયજામાનું નાડું ખોલવું બળાત્કારનો પ્રયાસ નથી: અલ્હાબાદ હાઇકોર્ટના અવલોકનથી સુપ્રીમ નારાજ
આવા કેસો હેન્ડલ કરવા નવી માર્ગદર્શિકા જાહેર કરવાનો સંકેત અલ્હાબાદ હાઈકોર્ટે તાજેતરમાં એક વિવાદાસ્પદ ચુકાદો આપ્યો હતો કે સગીરાના પ્રાઇવેટ પાર્ટને અડકવું કે પાયજામાનું નાડું…
View More ગુપ્તાંગને સ્પર્શ, પાયજામાનું નાડું ખોલવું બળાત્કારનો પ્રયાસ નથી: અલ્હાબાદ હાઇકોર્ટના અવલોકનથી સુપ્રીમ નારાજઅમે એરલાઇન ચલાવી શકતા નથી: ઇન્ડિગો મામલે હસ્તક્ષેપનો ઇન્કાર કરતી સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે ઇન્ડિગો દ્વારા સેંકડો ફ્લાઇટ્સ રદ કરવાના મામલે હસ્તક્ષેપ કરવાની માંગ કરતી તાત્કાલિક અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે…
View More અમે એરલાઇન ચલાવી શકતા નથી: ઇન્ડિગો મામલે હસ્તક્ષેપનો ઇન્કાર કરતી સુપ્રીમઆ સિસ્ટમની મજાક છે: લોકોને એસિડ પીવા મજબૂર કરાતા હોવાની રજૂઆતથી સુપ્રીમ ચોંકી
આ સિસ્ટમની મજાક છે! સુપ્રીમ કોર્ટે ગુરુવારે એસિડ હુમલાના કેસોમાં ખૂબ જ કડક વલણ અપનાવતા આ ટિપ્પણી કરી. કોર્ટ ત્યારે ચોંકી ગઈ જ્યારે એક એસિડ…
View More આ સિસ્ટમની મજાક છે: લોકોને એસિડ પીવા મજબૂર કરાતા હોવાની રજૂઆતથી સુપ્રીમ ચોંકીસુપ્રીમ કોર્ટે BLOના મૃત્યુ પર ચિંતા વ્યક્ત કરી, SIR માટે વધારાનો સ્ટાફ તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો
સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)પર કામ ઝડપથી ચાલી રહ્યું છે.આ દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) પર કામનું દબાણ વધી રહ્યું છે. ઘણા અધિકારીઓએ આત્મહત્યા કરી…
View More સુપ્રીમ કોર્ટે BLOના મૃત્યુ પર ચિંતા વ્યક્ત કરી, SIR માટે વધારાનો સ્ટાફ તૈનાત કરવાનો નિર્દેશ આપ્યોરખડતા કૂતરા અંગેના સુપ્રિમ કોર્ટના આદેશથી અનેક વિટંબણાઓ સર્જાશે
પૂરતા આશ્રયસ્થાનો, સલામતી, ખોરાક, બજેટ, ઇકો સિસ્ટમ સહિતા મુદ્દે સમીક્ષા કરવા પશુ કલ્યાણ બોર્ડના સભ્ય રાજેન્દ્ર શાહની મુખ્ય ન્યાયમૂર્તિ, રાષ્ટ્રપતિને વિનંતી રખડતા કૂતરા / પ્રાણીઓ…
View More રખડતા કૂતરા અંગેના સુપ્રિમ કોર્ટના આદેશથી અનેક વિટંબણાઓ સર્જાશેડિવોર્સી મુસ્લિમ મહિલાઓને દહેજ પરત મેળવવાનો અધિકાર: સુપ્રીમ
આવી વસ્તુઓને મહિલાઓની મિલકત માનવામાં આવવી જોઇએ ડિવોર્સી મુસ્લિમ મહિલાઓ અંગે સુપ્રીમ કોર્ટે ગઇકાલેે મોટો ચુકાદો આપ્યો અને કહ્યું કે તલાકશુદા મુસ્લિમ મહિલા, લગ્ન વખતે…
View More ડિવોર્સી મુસ્લિમ મહિલાઓને દહેજ પરત મેળવવાનો અધિકાર: સુપ્રીમદહેજ જેવી પ્રથાથી લગ્નનો પવિત્ર સંબંધ વ્યવસાયિક લેવડદેવડ બની ગયો છે: સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે શુક્રવારે દહેજની સામાજિક બદી પર સખત ટિપ્પણી કરતાં કહ્યું કે, લગ્ન એ પરસ્પર વિશ્વાસ, સહચર્ય અને સન્માન પર આધારિત એક પવિત્ર અને ઉત્તમ…
View More દહેજ જેવી પ્રથાથી લગ્નનો પવિત્ર સંબંધ વ્યવસાયિક લેવડદેવડ બની ગયો છે: સુપ્રીમ3 ફુટની હાઇટ, સુપ્રીમ સુધીની લડાઇના અંતે સરકારી ડોકટર બનતા ડો.બારૈયા
25 વર્ષની ઉંમર, 20 કિલો વજન ધરાવતા ભાવનગરના ડો.ગણેશે સુપ્રીમ કોર્ટના ઓર્ડર બાદ ગઇકાલે પહેલું મેડિકલ ઓફિસર તરીકે પોસ્ટિંગ મેળવ્યું સાત બેનડીઓના ભાઇ ડો.ગણેશ લંબાઇના…
View More 3 ફુટની હાઇટ, સુપ્રીમ સુધીની લડાઇના અંતે સરકારી ડોકટર બનતા ડો.બારૈયા