છૂટાછેડા મંજૂર કરતા પહેલા અદાલતે દંપતીના અલગ થવા પાછળનું કારણ શોધવું જરૂરી: સુપ્રીમ

એક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે છૂટાછેડા આપતા પહેલા, દંપતીના અલગ થવા પાછળનું કારણ નક્કી કરવું મહત્વપૂર્ણ છે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જણાવ્યું હતું કે…

View More છૂટાછેડા મંજૂર કરતા પહેલા અદાલતે દંપતીના અલગ થવા પાછળનું કારણ શોધવું જરૂરી: સુપ્રીમ

દિલ્હીમાં હવાનું પ્રદૂષણ રોકવા કોઇ જાદુઇ છડી નથી: સુપ્રીમ

આરોગ્ય કટોકટી જાહેર કરવા અદાલતના મિત્રએ આગ્રહ કરતા બેંચે કહ્યું, અમને કહો કયા આદેશો આપીએ જેથી લોકોને સ્વચ્છ હવા મળી રહે? દિલ્હી-એનસીઆરમાં વધતા પ્રદૂષણ પર…

View More દિલ્હીમાં હવાનું પ્રદૂષણ રોકવા કોઇ જાદુઇ છડી નથી: સુપ્રીમ

સમય રૈના સહિત ચાર કોમેડિયનને દિવ્યાંગ વ્યક્તિઓની પ્રેરણાદાયી વાર્તા રજૂ કરવા આદેશ

સુપ્રીમ કોર્ટે ગુરુવારે સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈના અને અન્ય ત્રણ કોમેડિયનને એક મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે. કોર્ટે તેમને દિવ્યાંગ (ખાસ ક્ષમતા ધરાવતા) વ્યક્તિઓની પ્રેરણાદાયી વાર્તાઓ…

View More સમય રૈના સહિત ચાર કોમેડિયનને દિવ્યાંગ વ્યક્તિઓની પ્રેરણાદાયી વાર્તા રજૂ કરવા આદેશ

પોલીસ કસ્ટડીમાં મૃત્યુ સિસ્ટમ પર મોટું કલંક: સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ

સુપ્રીમ કોર્ટે મંગળવારે એક કડક ટિપ્પણી કરતા કહ્યું કે, પોલીસ કસ્ટડીમાં હિંસા અને મૃત્યુ આપણી સિસ્ટમ પર એક નસ્ત્રમોટો કલંકસ્ત્રસ્ત્ર છે અને દેશ હવે તેને…

View More પોલીસ કસ્ટડીમાં મૃત્યુ સિસ્ટમ પર મોટું કલંક: સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ

સુપ્રીમની કડક ટિપ્પણી કાને નહીં ધરનારા રાજ્યપાલો હવે વિપક્ષી રાજ્યોમાં બેલગામ બનશે

સુપ્રીમ કોર્ટે છ મહિના પહેલાં ઐતિહાસિક ચુકાદો આપેલો કે, વિધાનસભા કે સંસદે પસાર કરેલાં બિલો અંગે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોએ નિયત સમયમર્યાદામાં નિર્ણય લેવો પડશે અને…

View More સુપ્રીમની કડક ટિપ્પણી કાને નહીં ધરનારા રાજ્યપાલો હવે વિપક્ષી રાજ્યોમાં બેલગામ બનશે

સાસરિયા-પિયરિયા વચ્ચેનો સંપત્તિ વિવાદ ઉભો ન થાય તે માટે સ્ત્રીએ વસિયત બનાવવી જોઇએ: સુપ્રીમ

હિંદુ ઉત્તારધિકાર કાયદા અન્વયે મૃત્યુ પામનારની મિલકત પતિ અથવા સાસરિયા પક્ષને ફાળે જાય છે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ સુનાવણી દરમિયાન હિન્દુ મહિલાઓને પોતાની સંપત્તિ…

View More સાસરિયા-પિયરિયા વચ્ચેનો સંપત્તિ વિવાદ ઉભો ન થાય તે માટે સ્ત્રીએ વસિયત બનાવવી જોઇએ: સુપ્રીમ

ગુજરાત સહિત છ રાજ્યોનાં બાર કાઉ.ની ચૂંટણી 15 માર્ચ સુધીમાં પૂર્ણ કરવા સુપ્રીમનો આદેશ

દેશની સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટે, લાંબા સમયથી પડતર રાજ્ય બાર કાઉન્સિલની ચૂંટણીઓ માટે એક કડક અને દેશવ્યાપી સમયપત્રક નક્કી કર્યું છે. કોર્ટે આદેશ આપ્યો છે…

View More ગુજરાત સહિત છ રાજ્યોનાં બાર કાઉ.ની ચૂંટણી 15 માર્ચ સુધીમાં પૂર્ણ કરવા સુપ્રીમનો આદેશ

6 માસમાં કેસની સુનાવણી પૂરી થાય તો વિલંબના કારણે આરોપીઓ જામીન મેળવી નહીં શકે: સુપ્રીમ

માળખાકીય સુવિધાઓ આપો તો અદાલતો દિવસ-રાત કામ કરશે: કેન્દ્રને ખાતરી આપતી સર્વોચ્ચ અદાલત આગામી અઠવાડિયે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બનવા જઈ રહેલા ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ…

View More 6 માસમાં કેસની સુનાવણી પૂરી થાય તો વિલંબના કારણે આરોપીઓ જામીન મેળવી નહીં શકે: સુપ્રીમ

ટેટ્રા પેક દારૂની મંજૂરી કેવી રીતે આપી શકાય?: સુપ્રીમ

સુપ્રીમ કોર્ટમાં દારુની બે બ્રાન્ડ વચ્ચેના ટ્રેડમાર્ક વિવાદને લઈને સોમવારે રસપ્રદ સુનાવણી થઈ હતી. પહેલા દારુની બોટલ દેખાડવામાં આવી અને પછી દારુવાળા ટેટ્રા પેક. આ…

View More ટેટ્રા પેક દારૂની મંજૂરી કેવી રીતે આપી શકાય?: સુપ્રીમ

બધા ભેગા મળી દિલ્હીના પ્રદુષણનો ઉકેલ શોધો: સુપ્રીમ

દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણના મુદ્દા પર સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરી છે. સીજેઆઈ ગવઈએ કહ્યું કે કેન્દ્રએ બધા હિસ્સેદારોને બોલાવવા જોઈએ અને ઉકેલ શોધવો જોઈએ. ટૂંકા ગાળાના…

View More બધા ભેગા મળી દિલ્હીના પ્રદુષણનો ઉકેલ શોધો: સુપ્રીમ