ગુજરાત3 days ago
પુરવઠા વિભાગ દ્વારા દાળ-ચણાના જથ્થામાં 50% કાપથી ગ્રાહકો હેરાન
સસ્તા અનાજના દુકાનદારો દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને રજૂઆત રાજકોટ શહેરા અને જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી પુરવઠા વિભાગ દ્વારા દાળ અને ચણાના જથ્થામાં 50% કાપ મુકવામાં આવ્યો...