રાષ્ટ્રીય2 months ago
અંધશ્રદ્ધાએ પરિવારના બે યુવકનો ભોગ લીધો; બે બેભાન, એક પાગલ થઇ ગયો
બાબાના ફોટા સામે 6-7 દિવસથી ખાદ્યા-પીધા વગર જાપ કરતા હતા છત્તીસગઢના સક્તીમાં અંધશ્રદ્ધાએ આખા પરિવારનો નાશ કર્યો. પરિવારના દરેક વ્યક્તિ 6-7 દિવસ સુધી કંઈપણ ખાધા-પીધા વગર...