શહેરમાં કોઠારીયા રોડ પર સહકાર મેઈન રોડ પર રહેતા યુવકને પ્રેમિકાના માતા-પિતાએ લગ્નની ના પાડતા યુવાને પ્રેમીકાને વિડીયો કોલ કરી ઝેરી દવા પી આપધાત કરી…
View More પ્રેમિકાના માતા-પિતાએ લગ્નનો ઇન્કાર કરતા પ્રેમીનો ઝેરી દવા પી આપઘાતsuicide
ટિફિન બનાવવા બાબતે પતિ સાથે ઝઘડો થતા પત્નીએ ઝેર ગટગટાવ્યું
શહેરની ભાગોળે આજીડેમ ચોકડી નજીક આવેલા રામવન પાસે રહેતી પરિણીતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પતિ સાથે…
View More ટિફિન બનાવવા બાબતે પતિ સાથે ઝઘડો થતા પત્નીએ ઝેર ગટગટાવ્યુંરામનાથપરામાં બીમારીથી કંટાળી 70 વર્ષના વૃધ્ધાનો ફાંસો ખાઇ આપઘાત
રામનાથપરામા ભવાની નગર શેરી નં 4 મા રહેતા 70 વર્ષનાં વૃધ્ધાએ બીમારીથી કંટાળી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ તેમનાં મૃતદેહને સિવીલ…
View More રામનાથપરામાં બીમારીથી કંટાળી 70 વર્ષના વૃધ્ધાનો ફાંસો ખાઇ આપઘાતભુજના કુકમામાં મોંઘો મોબાઇલ લેવાની ના પાડતા પુત્રનો બોરવેલમાં પડી આપઘાત
આર્મીની રેસ્કયુ ટીમે 140 ફૂટ ઉંડા બોરવેલમાંથી યુવાનને બહાર કાઢી હોસ્પિટલે ખસેડ્યો પરંતુ જીવ ન બચ્યો વાલીએ મોંઘો મોબાઈલ ભાડે લેવાની ના પાડતાં ઝારખંડનો નવયુવાન…
View More ભુજના કુકમામાં મોંઘો મોબાઇલ લેવાની ના પાડતા પુત્રનો બોરવેલમાં પડી આપઘાતરાજકોટમાં પરિણીત પુત્રીના પ્રેમીની હત્યામાં ઝડપાયેલા PGVCLના નિવૃત્ત કર્મચારીનો આપઘાત
સારણગાંઠની તકલીફ હોવાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુ પરિણીત પુત્રીને ઘરે મળવા આવેલા તેના પ્રેમિની છરીના ઘા ઝીંકી હત્યા…
View More રાજકોટમાં પરિણીત પુત્રીના પ્રેમીની હત્યામાં ઝડપાયેલા PGVCLના નિવૃત્ત કર્મચારીનો આપઘાતકેન્સરની બીમારીથી કંટાળી આરંભડાના યુવાને જિંદગી ટૂંકાવી
ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા ગામે રહેતા પેથાભાઈ ગાંગાભાઈ વેગડા નામના 45 વર્ષના યુવાનને છેલ્લા આશરે ચારેક વર્ષથી કેન્સરની બીમારી હતી. આ બીમારીની ચાલુ સારવાર…
View More કેન્સરની બીમારીથી કંટાળી આરંભડાના યુવાને જિંદગી ટૂંકાવીજામજોધપુરના કોટડા બાવીસી ગામે પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાત
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામમાં બાવીસી માતાજીના મંદિર પાસે રહેતી હીનાબેન હરિભાઈ પરમાર નામની 25 વર્ષની દેવીપુજક પરણિત યુવતીએ ગઈકાલે પોતાના ઘેર ગળાફાંસા…
View More જામજોધપુરના કોટડા બાવીસી ગામે પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાતરાજકોટમાં સહેલીને મળવા ગયેલી ધો. 9 ની છાત્રાએ પાંચમા માળેથી લગાવી છલાંગ
ભાર વિનાનાં ભણતરનાં સ્લોગન વચ્ચે વિધાર્થીઓનાં આપઘાત અને આત્મહત્યાનાં પ્રયાસોની ઘટના દીન બદીન વધી રહી છે . ત્યારે રાજકોટમા ધો. 9 મા અભ્યાસ કરતી 1પ…
View More રાજકોટમાં સહેલીને મળવા ગયેલી ધો. 9 ની છાત્રાએ પાંચમા માળેથી લગાવી છલાંગજલ દીધા બાદ યુવતી પસંદ નહીં પડતા યુવક ડેમમાં કુદ્યો
શહેરની ભાગોળે કણકોટ ગામ પાસે આવેલા મારુતીનગરમા રહેતા યુવાને જલ દીધાનાં બે માસ બાદ યુવતી ગમતી નહી હોવાથી ન્યારી ડેમનાં પુલ પરથી પાણીમા કુદકો માર્યો…
View More જલ દીધા બાદ યુવતી પસંદ નહીં પડતા યુવક ડેમમાં કુદ્યોહરીનગરમાં યુવાનનો ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ
શહેરમા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમા આવેલા હરીનગરમા રહેતા યુવાને કોઇ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો યુવકને તાત્કાલીક સારવાર માટે ખસેડવામા આવ્યો હતો. આ…
View More હરીનગરમાં યુવાનનો ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ