રાજકોટ શહેરના ચુનારાવાડ ચોક લાખાજીરાજ ઉદ્યોગનગર પાસે રહેતા પ્રતાપ કરમશીભાઈ સુરેલા ઉ.વ.25 નામનો યુવાન રાજમોતી મીલ પાસે મચ્છર મારવાની અગરબત્તી પલાળીને પી જતાં તેમને ઝેરી…
View More ચુનારાવાડ પાસે યુવાનનો આર્થિક ભીંસથી કંટાળી આપઘાતનો પ્રયાસsuicide
આર્થિક ભીંસથી કંટાળી સોનીકામ કરતા આધેડે એસીડ પી લીધું
સોના-ચાંદીના ભાવમાં ભારેખમ તેજીને પગલે બજારમાં વેપારો ઠપ્પ થઈ જતાં વેપારીઓ અને સોનીકામ કરતા કારિગરો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આર્થિકભીંસમાં આવી જતાં અનેક વેપારીઓના ઉઠમણા…
View More આર્થિક ભીંસથી કંટાળી સોનીકામ કરતા આધેડે એસીડ પી લીધું‘મારે મરી જવું છે’ રટણ કરતી શાપરની પરિણીતાએ જામનગરમાં માવતરે અગ્નિ સ્નાન કર્યું
જામનગર ના રામેશ્વર ચોક પાસે શંકર ભગવાનના મંદિર પાસે પિયરમાં ગયેલી શાપર વેરાવળની પરિણીતાએ મારે મરી જવું છે તેવું રટણ કરી શરીરે જવલંતશીલ પ્રવાહી છાંટી…
View More ‘મારે મરી જવું છે’ રટણ કરતી શાપરની પરિણીતાએ જામનગરમાં માવતરે અગ્નિ સ્નાન કર્યુંજામનગરમાં મંદિરમાં એસીડ પી લઈ યુવાનનો આપઘાત
જામનગર માં ગણેશ વાસ વિસ્તાર માં રહેતા અને સફાઈ કામદાર તરીકે નોકરી કરતા ચંદ્રકાંતભાઈ ચમનભાઈ રાઠોડ નો 25 વર્ષ નો પુત્ર અશ્વિન ચંદ્રકાંતભાઈ રાઠોડ, કે…
View More જામનગરમાં મંદિરમાં એસીડ પી લઈ યુવાનનો આપઘાતઅનીડા વાછડા ગામે માનસિક બીમારીથી કંટાળી યુવાનનો આપઘાત
કોટડાસાંગાણી તાલુકાના અનીડા વાછડા ગામે માનસિક બિમારીથી કંટાળી યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. જાણવા મળતી વિગત મુજબ કોટડાસાંગાણીના…
View More અનીડા વાછડા ગામે માનસિક બીમારીથી કંટાળી યુવાનનો આપઘાતઆજી વસાહતમાં જમીન બાબતે પિતા અને કાકાને ઝઘડો થતાં યુવતીએ ફિનાઈલ પીધું
આજી વસાહત પાસે આવેલા આંબેડકર નગરમાં રહેતી યુવતીએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી છે પિતા અને કાકાને જમીન…
View More આજી વસાહતમાં જમીન બાબતે પિતા અને કાકાને ઝઘડો થતાં યુવતીએ ફિનાઈલ પીધુંશાપર-વેરાવળમાં યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
શાપર વેરાવળ માં આવેલા મારુતિ પાર્કમાં રહેતા યુવાને કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા તેમને સારવાર માટે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં…
View More શાપર-વેરાવળમાં યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુંમોરબીના જોન્શનગરમાં યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત
મોરબીમાં જોન્શનગર જુના બસ સ્ટેશના પાસે કોઈ અગમ્ય કારણોસર એક યુવતીએ ગળેફાંસો ખાઈ લેતા એમ્બ્યુલન્સમાં મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યાં…
View More મોરબીના જોન્શનગરમાં યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાતમોબાઈલ રાખવા મામલે પતિ સાથે ઝઘડો થતાં પત્નીએ ફીનાઈલ પીધુ
ભાવનગર રોડ પર આવેલા બેડીપરા પાસે શ્રમજીવી સોસાયટીમાં માવતરે રહેતા પરિણીતાએ ફિનાઈલ પી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તેઓને તેમના પતિ…
View More મોબાઈલ રાખવા મામલે પતિ સાથે ઝઘડો થતાં પત્નીએ ફીનાઈલ પીધુઆજીડેમમાં ઝંપલાવી અજાણ્યા યુવાનનો આપઘાત
શહેરના આજીડેમમાં ઝંપવાલી અજાણયા યુવાને આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા આજીડેમ પોલીસે દોડી જઇ મૃતદેહને બહાર કાઢી તેની ઓળખ મેળવવા વાલી વારસની શોધખોળ…
View More આજીડેમમાં ઝંપલાવી અજાણ્યા યુવાનનો આપઘાત