પ્રેમ સંબંધ રાખવા મુદ્દે શખ્સ દબાણ કરતો હતો અને માનસિક ત્રાસથી કંટાળી જઈ યુવતીએ ઝેરી પાવડર પી લેતા તેમનું મોત નિપજ્યું હતું. પોલીસે તપાસ…
View More વિસાવદરમાં પ્રેમસંબંધ રાખવા દબાણ કરતા યુવતીનો ઝેરી પાઉડર પી આપઘાતsuicide
મોરબીના ખરેડા ગામમાં ઝેરી દવા પી લેનાર યુવાને સારવારમાં દમ તોડ્યો
મોરબી તાલુકાના ખરેડા ગામમાં એક યુવાને ઝેરી દવા પીધા બાદ ચાર દિવસની સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. કિરીટભાઈ બાબુભાઈ થરેસા (ઉ.વ.25) નામના યુવાને તા. 12…
View More મોરબીના ખરેડા ગામમાં ઝેરી દવા પી લેનાર યુવાને સારવારમાં દમ તોડ્યોપટણીવાડ વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાને ઝેરી દવા ગટગટાવી
જામનગર શહેરના પટણીવાડ વિસ્તારમાં રહેતો ઇમ્તિયાઝ આરબ નામનો યુવાન વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાઈ ગયો છે, અને આખરે તેમાંથી મુક્તિ મેળવવા માટે યુવકે ઝેરી દવા પી…
View More પટણીવાડ વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાને ઝેરી દવા ગટગટાવીમોરબીમાં સાસુ અને પત્નીએ ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતા યુવાનનો આપઘાત
મોરબીના રંગપર ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 24 વર્ષીય યુવકે સાસુ અને પત્નીની ધમકીઓથી કંટાળીને આપઘાત કરી લીધો છે. મધ્યપ્રદેશના મૂળ…
View More મોરબીમાં સાસુ અને પત્નીએ ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતા યુવાનનો આપઘાતઈન્સ્ટન્ટ લોનના ચક્કરમાં ફસાયેલી શિક્ષિકાનો દરિયામાં કુદી આપઘાત
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં દેવાના દબાણ અને વસૂલાત એજન્ટોની ધમકીઓથી પરેશાન 50 વર્ષીય શાળાના શિક્ષકે અટલ સેતુ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી. એક ન્યૂઝ એજન્સીના…
View More ઈન્સ્ટન્ટ લોનના ચક્કરમાં ફસાયેલી શિક્ષિકાનો દરિયામાં કુદી આપઘાતભક્તિનગર પોલીસ સ્ટેશનની બહાર પતિ અને તેની પ્રેમિકાએ માર મારતા પત્નીએ ફિનાઇલ પીધું
રાજકોટ શહેરમા પતિ – પત્ની અને વો નો કિસ્સો સામે આવ્યો છે. ભકિતનગર પોલીસ સ્ટેશનની બહાર મહીલાને પતિ અને તેની પ્રેમીકાએ ઢીકાપાટુનો માર મારતા…
View More ભક્તિનગર પોલીસ સ્ટેશનની બહાર પતિ અને તેની પ્રેમિકાએ માર મારતા પત્નીએ ફિનાઇલ પીધું7 મહિના પહેલાં ગળાફાંસો ખાઇ લેનાર ધો.10ના છાત્રનું મોત
ભણતરની ચિંતા કે અન્ય કારણ?: નેપાળી પરિવારમાં ગમગીની શહેરમાં વિધાનગર મેઇન રોડ પર રહેતા નેપાળી પરિવારના ધો.10ના છાત્રએ સાત મહીના પહેલા ગળાફાંસો ખાઇ લીધો હતો.…
View More 7 મહિના પહેલાં ગળાફાંસો ખાઇ લેનાર ધો.10ના છાત્રનું મોતનિષાદ પાર્ટીના નેતાની આત્મહત્યા: યોગીના મંત્રી સામે આરોપોની ઝડી
ઉત્તર પ્રદેશની યોગી સરકારમાં કેબિનેટ મંત્રી સંજય નિષાદ પર ગંભીર આરોપ લગાવ્યા બાદ તેમની પાર્ટીના એક નેતાએ આત્મહત્યા કરી લીધી છે. મહારાજગંજના પનિયારા વિસ્તારના…
View More નિષાદ પાર્ટીના નેતાની આત્મહત્યા: યોગીના મંત્રી સામે આરોપોની ઝડીરતનપર રામજી મંદિરના બગીચામાં આર્થીક ભીંસથી શિક્ષકનો આપઘાત
રાજકોટના મોરબી હાઇવે પર આવેલા રામજી મંદિરના બગીચામા શિક્ષકે આર્થીક ભીંસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. મિત્ર સાથે…
View More રતનપર રામજી મંદિરના બગીચામાં આર્થીક ભીંસથી શિક્ષકનો આપઘાતભગવતીપરામાં દંપતી વચ્ચે ડખો થતા પતિનો ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ
ભગવતીપરામાં દંપતિ વચ્ચે ડખ્ખો થતા ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા…
View More ભગવતીપરામાં દંપતી વચ્ચે ડખો થતા પતિનો ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ