જસદણમા ખેત મજુરી અર્થે આવેલા શ્રમીક યુવાને મિત્રો સાથે દારૂ ઢીંચ્યા બાદ નશામા ગળેફાંસો ખાઇ લીધો હતો. યુવકને બેશુધ્ધ હાલતમા સારવાર માટે રાજકોટ ખસેડવામા…
View More જસદણમાં શ્રમિક યુવાને મિત્રો સાથે દારૂ પીધા બાદ નશામાં ગળેફાંસો ખાધોsuicide
સાયલાના છડિયારા ગામે એસિડ પી લેનાર યુવતીએ દમ તોડ્યો
ગોંડલમાં યુવાને ફિનાઇલ પી લેતા તબિયત લથડી સાયલાનાં છડીયારા ગામે રહેતી યુવતીએ કોઇ અગમ્ય કારણસર એસીડ પી લીધુ હતુ. યુવતીનુ રાજકોટ સારવારમા મોત નીપજતા પરીવારમા…
View More સાયલાના છડિયારા ગામે એસિડ પી લેનાર યુવતીએ દમ તોડ્યોલોધિકાના રાવકીમાં શ્રમિક યુવકે દારૂના નશામાં ઝેર પીધું
લોધીકાના રાવકી ગામે કારખાનામાં મજુરી કામ કરતા શ્રમિક યુવાને દારૂના નશામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડાયો હતો.આ બનાવ…
View More લોધિકાના રાવકીમાં શ્રમિક યુવકે દારૂના નશામાં ઝેર પીધુંમૈત્રીકરાર કરીને રહેતી યુવતી છોડીને ચાલી જતા યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત
ગાંધીગ્રામના ગોવિંદનગરમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે . આપઘાત કરી લેનારા યુવાને મૈત્રીકરાર કર્યા હતાં. આ યુવતિ તેને…
View More મૈત્રીકરાર કરીને રહેતી યુવતી છોડીને ચાલી જતા યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાતસમાજ આપણને એક નહીં થવા દે… મુળીના દેવપરા પાસે પ્રેમીપંખીડાનો આપઘાત
ઘરેથી નીકળી જઇ ટ્રેન નીચે ઝંપલાવી મોતને વ્હાલું કરી લીધું મૂળી તાલુકામાં અવારનવાર આપઘાતનાં બનાવો સામે આવી રહ્યા છે ત્યારે મૂળ રાણીપાટ ગામના અને હાલ…
View More સમાજ આપણને એક નહીં થવા દે… મુળીના દેવપરા પાસે પ્રેમીપંખીડાનો આપઘાતઉદયનગરના યુવાને લોનના હપ્તા ચડી જતાં કર્યો આપઘાતનો પ્રયાસ
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા ઉદયનગરમાં રહેતા યુવાને આર્થિક ભીંસના કારણે લોનના હપ્તા ચડી જતાં રામાપીર ચોકડી પાસે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી…
View More ઉદયનગરના યુવાને લોનના હપ્તા ચડી જતાં કર્યો આપઘાતનો પ્રયાસમારા લીધે તમને બહુ ખર્ચ થતો હતો, તે હવે નહીં થાય, હું ભણી ન શક્યો
સુરત જિલ્લાના ઉમરપાડા ગામમાં એક દુખદ ઘટના સામે આવી છે. અમર જ્યોત કુમાર છાત્રાલય હોસ્ટેલમાં રહેતા 14 વર્ષીય વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે. તેણે સુસાઈડ…
View More મારા લીધે તમને બહુ ખર્ચ થતો હતો, તે હવે નહીં થાય, હું ભણી ન શક્યોગોકુલનગરમાં કોલેજીયન યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાત
શહેરના કોઠારીયા રોડ પર આવેલા ગોકુલનગરમાં રહેતા 18 વર્ષીય યુવકે ઘરે ઉલ્ટી કરતાં પરિવારને જાણ થઈ હતી કે તેને ઝેરી દવા પીધી છે. જે બાદ…
View More ગોકુલનગરમાં કોલેજીયન યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાતસિક્કામાં આર્થિક સંકળામણથી શ્રમિક યુવાનનો આપઘાત
જામનગર તાલુકાના સિક્કામાં રહેતા મૂળ પશ્ચિમ બંગાળના એક શ્રમિક યુવાને આર્થિક સંકળામણ ના કારણે ગલા ફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જીવાદોરી ટૂંકાવી છે. અલગ…
View More સિક્કામાં આર્થિક સંકળામણથી શ્રમિક યુવાનનો આપઘાતખંભાળિયામાં મજૂરી કરતા યુવાનની પત્ની રિસામણે ચાલી જતા ફાંસો ખાઈ આપઘાત
દ્વારકામાં ટ્રેનની ઠોકરે યુવાનનું મોત : ભાણવડના મોટા કાલાવડમાં જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના માનપર તાલુકાના મૂળ વતની અને હાલ…
View More ખંભાળિયામાં મજૂરી કરતા યુવાનની પત્ની રિસામણે ચાલી જતા ફાંસો ખાઈ આપઘાત