ભાણવડમાં સરકારી દવાખાના પાસે રહેતા દક્ષાબેન ઈલેશભાઈ ઘેડિયા નામના 43 વર્ષના કુંભાર મહિલા છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાઈ રહ્યા હોય, આ બીમારીથી કંટાળીને તેમણે…
View More માનસિક બીમારીથી કંટાળીને ભાણવડની મહિલાએ અગ્નિસ્નાન કર્યુંsuicide
ઓમનગરના યુવાને પથરીનો દુખાવો સહન નહીં થતા ફિનાઈલ પી લીધું
મોરબી રોડ પર યુવતીએ ઝેરી દવા પી લેતાં સારવારમાં ખસેડાઈ કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલ ઓમનગરમાં રહેતાં અમીત વિપુલભાઈ સોલંકી (ઉ.30) પોતાના ઘરે હતો ત્યારે રાત્રીના…
View More ઓમનગરના યુવાને પથરીનો દુખાવો સહન નહીં થતા ફિનાઈલ પી લીધુંકેકેવી ચોક પાસે બે નશેડી દારૂના નશામાં બાખડ્યા; એકને ઈજા
શહેરમાં કેકેવી ચોક પાસે બે નશેડીએ દારૂના નશામાં બઘડાટી બોલાવી હતી. જેમાં એક આધેડને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે પોલીસમાંથી…
View More કેકેવી ચોક પાસે બે નશેડી દારૂના નશામાં બાખડ્યા; એકને ઈજારાજકોટમાં કામ શોધવા આવેલા શાપરના પ્રૌઢે બેકારીથી કંટાળી કર્યો આપઘાતનો પ્રયાસ
શાપરમા રહેતા પ્રૌઢ રાજકોટમા કામ શોધવા માટે આવ્યા હતા. પરંતુ કામ નહી મળતા પ્રૌઢે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આપઘાતનો પ્રયાસ કરનાર પ્રૌઢને સારવાર…
View More રાજકોટમાં કામ શોધવા આવેલા શાપરના પ્રૌઢે બેકારીથી કંટાળી કર્યો આપઘાતનો પ્રયાસહળવદ તાલુકાના દેવળિયા ગામે સગીરા- યુવકનો સજોડે ગળાફાંસો ખાઈ આપઘાત
મુળ વડોદરાની સગીરા અને યુવક ખેતમજૂરી કરતા હતાં હળવદ તાલુકાના દેવળીયા ગામની સીમમાં સાથે ખેતમજૂરી કરતા મૂળ વડોદરા જિલ્લાના વતની યુવાન અને સગીરાએ વાડીના એંગલ…
View More હળવદ તાલુકાના દેવળિયા ગામે સગીરા- યુવકનો સજોડે ગળાફાંસો ખાઈ આપઘાતમોરબીની ઉંચી માંડલમાં પત્ની પરપુરુષ સાથે વાત કરતા પતિનો આપઘાત
યુવકે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું મોરબીના ઊંચી માંડલ ગામ પાસે આવેલ સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનની પત્ની અન્ય પુરુષ…
View More મોરબીની ઉંચી માંડલમાં પત્ની પરપુરુષ સાથે વાત કરતા પતિનો આપઘાતપડધરીના મોટી ચણોલ ગામના યુવાને રાજકોટના શખ્સની ધમકીથી ડરી વખ ઘોળ્યુ
પડધરીનાં મોટી ચણોલ ગામે રહેતા યુવાને રાજકોટનાં શખસની ધાક ધમકીથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનાં આક્ષેપ સાથે યુવકને સારવાર માટે રાજકોટ સિવીલ…
View More પડધરીના મોટી ચણોલ ગામના યુવાને રાજકોટના શખ્સની ધમકીથી ડરી વખ ઘોળ્યુવિનોદનગરના મહિલા એડવોકેટે ઝેરી પાવડર પી જીવન ટૂંકાવ્યું
બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી શહેરના કોઠારીયા રોડ વિનોદનગરમાં રહેતાં મહિલા એડવોકેટે આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. તેમણે કોઇ અકળ કારણોસર ઝેરી…
View More વિનોદનગરના મહિલા એડવોકેટે ઝેરી પાવડર પી જીવન ટૂંકાવ્યુંજસદણમાં ગૃહકલેશને કારણે વેપારીનો ફાંસો ખાઇ આપઘાત
ઘર પાસે સાર્વજનિક પ્લોટમાં ઝાડ સાથે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું જસદણમાં વૃંદાવન રેસીડેન્સીમાં રહેતા વેપારીએ ઘર પાસે આવેલ પ્લોટમાં ઝાડ સાથે ગળેફાંસો ખાઇ આપઘાત કરી…
View More જસદણમાં ગૃહકલેશને કારણે વેપારીનો ફાંસો ખાઇ આપઘાતસિક્કાના દરિયામાં લાંગરેલી રશિયન શિપમાં વિદેશી નાગરિકનો ગળાફાંસો ખાઇ આપઘાત
રશિયાના પત્નીના અન્ય વ્યક્તિ સાથેના અફેરની જાણકારી મળતાં લાગી આવ્યું જામનગર નજીકના દરિયામાં લાંગરેલી રશિયાની એક શીપમાં મિસ્ટર પીવનેકો દેમિત્રી નામના 47 વર્ષના રશિયન નાગરીકે…
View More સિક્કાના દરિયામાં લાંગરેલી રશિયન શિપમાં વિદેશી નાગરિકનો ગળાફાંસો ખાઇ આપઘાત