ટ્રેન હેઠળ પડતું મૂકી જીવ દીધો: પરિવાર અને કર્મચારીઓમાં રોષ ભાવનગરમાં રેલવે કર્મચારીએ આપઘાત કરવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ભાવનગરના…
View More ભાવનગરમાં રેલવે અધિકારીના ત્રાસથી કર્મચારીનો આપઘાતsuicide
સદરબજારમાં આર્થિક ભીંસથી કંટાળી ગેરેજ સંચાલકનો આપઘાતનો પ્રયાસ
શહેરના સદરબજારમાં રહેતા ગેરેજ સંચાલક આધેડે આર્થિક ભીંસથી કંટાળી જંતુનાશક દવા પી આપઘાતનો પ્રયાસ કરી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. જાણવા…
View More સદરબજારમાં આર્થિક ભીંસથી કંટાળી ગેરેજ સંચાલકનો આપઘાતનો પ્રયાસમાંડા ડુંગરમાં ગૃહકલેશથી કંટાળી યુવકનો આપઘાતનો પ્રયાસ
શહેરમાં આજીડેમ ચોકડી પાસે આવેલા માંડા ડુંગર વિસ્તારમાં રહેતા યુવાને ગૃહ કલેશથી કંટાળી ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડાઈ…
View More માંડા ડુંગરમાં ગૃહકલેશથી કંટાળી યુવકનો આપઘાતનો પ્રયાસકોઠારિયા સોલ્વન્ટમાં ભાઇએ કામ બાબતે ઠપકો આપતાં સગીરાએ એસિડ પી લીધું
શહેરમાં કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં આવેલ શીતળાધાર 25 વારીયામાં રહેતી સગીરાને ભાઈએ કામ બાબતે ઠપકો આપ્યો હતો. ભાઈના ઠપકાથી માઠું લગી આવતા સગીરાએ એસિડ પી લીધું…
View More કોઠારિયા સોલ્વન્ટમાં ભાઇએ કામ બાબતે ઠપકો આપતાં સગીરાએ એસિડ પી લીધુંભાઇ નેપાળથી લેવા આવે તે પહેલાં ચોકીદારનો ગળાફાંસો ખાઇ આપધાત
યુનિ.રોડ ભગતસિંહજી ગાર્ડન પાસે કવાર્ટરમાં રહેતા યુવાનને વતનમાં રહેતી પત્ની સાથે મોબાઇલ પર ઝઘડો થતા તેમણે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો યુવાનના મોતથી…
View More ભાઇ નેપાળથી લેવા આવે તે પહેલાં ચોકીદારનો ગળાફાંસો ખાઇ આપધાતગોપાલચોક પાસે મોબાઈલ પર પત્ની સાથે ઝઘડો થતાં ચોકીદારનો આપઘાત
સાધુવાસવાણી રોડ બાલમુકુંદ સોસાયટીમાં રહેતા ચોકીદારને તેમનાપત્ની સાથે મોબાઈલ પર વાતચીત બાદ ઝઘડો થતાં લાગી આવ્યું હતું જેમાં તેમણે નિરાશ થઈ ગળેફાંસો ખાઈ આપગાત…
View More ગોપાલચોક પાસે મોબાઈલ પર પત્ની સાથે ઝઘડો થતાં ચોકીદારનો આપઘાતયોગરાજનગરમાં 90 વર્ષના વૃધ્ધાનો અગ્નિસ્નાન કરી આપઘાત
દોઢસો ફુટ રીંગરોડ અયોધ્યા ચોક પાસે યોગરાજનગરમાં રહેતા 90 વર્ષના વૃધ્ધાએ બિમારીથી કંટાળી અગ્નિસ્નાન કરી આપઘાત કરી લીધો હતો. આ મામલે યુનિ. પોલીસે કાગળો કર્યા…
View More યોગરાજનગરમાં 90 વર્ષના વૃધ્ધાનો અગ્નિસ્નાન કરી આપઘાતઆઇ લવ યુ, આઇ મિસ યુ… પત્નીને ચીઠ્ઠી લખી બકાલાના વેપારીનો આપઘાત
રાજકોટના આનંદ બંગલા ચોક પાસેની ઘટના: માતા અને પત્ની કામે ગયા ત્યારે ગળેફાંસો ખાઇ પગલુ ભરી લીધું શહેરના આનંદ બંગલા ચોક પાસે ગુરૂપ્રસાદ ચોક નજીક…
View More આઇ લવ યુ, આઇ મિસ યુ… પત્નીને ચીઠ્ઠી લખી બકાલાના વેપારીનો આપઘાતરાજકોટમાં નર્સિંગની છાત્રાનો આપઘાત: પ્રેમી ભૂવાએ હત્યા કર્યાનો આક્ષેપ
લગ્ને લગ્ને કુંવારા પરિણીત ભૂવાએ 8 માસ પહેલાં પણ ઝેર પીવડાવ્યું’તું; પુત્રીને ફસાવી મોત નિપજતા લાશ હોસ્પિટલમાં મૂકી નાસી છૂટયાના પિતાના આરોપથી ખળભળાટ રાજકોટમા ભગવતીપરા…
View More રાજકોટમાં નર્સિંગની છાત્રાનો આપઘાત: પ્રેમી ભૂવાએ હત્યા કર્યાનો આક્ષેપમમ્મી માફ કરજે ભૂલથી મોબાઇલ પડી ગયો છે : બાળકીનો આપઘાત
સુરતના કતારગામમાં રહેતા દંપતીની 12 વર્ષની દીકરીથી મોબાઈલ ભૂલથી પાણી ભરેલી ડોલમાં પડી જતા ડરી જઈને ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બાળકીએ સ્યુસાઈડ નોટમાં…
View More મમ્મી માફ કરજે ભૂલથી મોબાઇલ પડી ગયો છે : બાળકીનો આપઘાત