ગુજરાત2 months ago
રાજકોટ જિલ્લામાં ભૂગર્ભ જળ રિચાર્જ કરવા 5237 સ્ટ્રકચર્સ બનાવાશે
સરકારના જળસંચય જનભાગીદારી અભિયાન અન્વયે ભૂગર્ભ જળના તળને રીચાર્જ કરવા માટે રાજકોટની 17થી પણ વધુ સ્વૈચ્છિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ અને ઉદ્યોગગૃહો દ્વારા વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રકચરો તૈયાર...