ડોલરની મજબૂતીને પગલે કિંમતી ધાતુ અને ભારતીય શેરબજારમાં મંદી યથાવત આજે દેવઉઠી એકાદશી છે અને આજથી શુભ અને માંગલિક કાર્યોની શરૂૂઆત થઈ જશે. લગ્નગાળો શરૂૂ થશે....
આજે ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી પરંતુ ખુલ્યા પછી તરત જ તે ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. શરૂઆતની મિનિટોમાં જ સેન્સેક્સ 329.28 પોઈન્ટ...
અમેરિકાથી આવતા ચૂંટણી પરિણામોની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે. અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનવાના સંકેતો મળી રહ્યા છે અને તેના કારણે અમેરિકન...
જૂનાગઢના દવાના હોલસેલના વેપારીને વધુ રૂૂપિયા કમાવાની લાલચમાં લાખો રૂૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. જુનાગઢના ઝાંઝરડા રોડ પર દવાના વેપારીને વધુ રૂૂપિયા કમાવવાની લાલચ આપી અજાણ્યા...
શેરબજારમાં ફરી એકવાર દિવાળીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘણાં દિવસો બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં ફરી એકવાર તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સમાં આજે લગભગ 1137...
ભારતીય શેરબજારમાં આજે સતત બીજા દિવસે ધોવાણ ચાલુ રહ્યું છે. અને આજે એક તબક્કે સેન્સેક્સ 81 હજારનું સ્તર તોડી 1300થી વધુ અંક અને નિફ્ટી 24,500નું સ્તર...
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે શેરબજારમાં સારી શરૂઆત થઈ હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ શરૂઆતની સાથે જ લગભગ 500 પોઈન્ટ ઉછળ્યો હતો, જ્યારે નેશનલ...
રેલનગરમાં લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશિપમાં રહેતાં વેપારીને શેર બજારમાં રોકાણ કરવાથી ઉચા વળતરની લાલચ આપી ઓનલાઈન છેતરપિંડી કરતી ટોળકીએ રૂૂા.6.35 લાખ પડાવી લેતા આ મામલે રાજકોટ સાયબર...
શેરબજારમાં આજે સારી શરૂઆત થઇ છે. આજે બજાર ખૂલતાંની સાથે જ સેન્સેક્સ 300 પોઈન્ટથી વધુ વધીને 81,697 પર પહોંચ્યો હતો અને બીજી તરફ નિફ્ટીમાં પણ 94...
દેશભરમાં ઓફિસો ખોલી, ડીબી સ્ટોક બ્રોકિંગ કંપનીનો માલિક કાંડ કરી ઓસ્ટ્રેલિયા નાસી ગયો જો તમે પણ શેરબજારમાં રોકાણ કરો છો તો સાવધાન થઈ જજો. એવું જરાય...