ડી.વાય. પાટીલ T20 ટૂર્નામેન્ટમાં કમાલ બતાવી આઈપીએલ 2026 પહેલા વૈભવ સૂર્યવંશી ફરી એકવાર શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. વૈભવે હાલમાં રમાઈ રહેલી ડી.વાય.પાટિલ ટી-20…
View More વૈભવ સૂર્યવંશીની ફરી વિસ્ફોટક બેટિંગ, 14 બોલમાં ફટકારી ફિફટીSports
શિખર ધવનને પૂર્વ પત્ની તરફથી 5 કરોડ મળશે વ્યાજ સહિત ચૂકવવા આદેશ
બીજા લગ્નના થોડા જ દિવસમાં પૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવનને સારા સમાચાર મળ્યા છે. દિલ્હીની ફેમિલી કોર્ટે તેની પૂર્વ પત્ની આયેશા મુખર્જીને ધવનને લગભગ ₹5.7…
View More શિખર ધવનને પૂર્વ પત્ની તરફથી 5 કરોડ મળશે વ્યાજ સહિત ચૂકવવા આદેશમને અને મારા બાળકોને ગાળો આપીને પાકિસ્તાની ચાહકો વર્લ્ડ કપ જીતવાના નથી
સલમાન આગાની પત્નીનો ચાહકોને વળતો જવાબ પોતાની ટીમની હાર સહન ન કરી શકતા, પાકિસ્તાની ચાહકોએ અપશબ્દોનો આશરો લીધો. તેમણે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન સલમાન આગાની…
View More મને અને મારા બાળકોને ગાળો આપીને પાકિસ્તાની ચાહકો વર્લ્ડ કપ જીતવાના નથીન્યૂઝીલેન્ડની જીતથી પાકિસ્તાનનો સેમિફાઇનલમાં પ્રવેશનો માર્ગ ધુંધળો
કોલંબોના ઐતિહાસિક આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાયેલી ઝ20 વર્લ્ડ કપ 2026 ની સુપર 8 મેચમાં ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને 61 રને હરાવીને ટૂર્નામેન્ટમાં મોટો ઉલટફેર કર્યો છે.…
View More ન્યૂઝીલેન્ડની જીતથી પાકિસ્તાનનો સેમિફાઇનલમાં પ્રવેશનો માર્ગ ધુંધળોસેમિફાઇનલમાં પ્રવેશ માટે ટીમ ઇન્ડિયાએ આજે ઝિમ્બાબ્વેને મોટા માર્જિનથી હરાવવું જરૂરી
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ભારતમાં ક્યારેય કોઈ ટી-20 મેચ નથી રમાઈ, પણ અહીં આજે (સાંજે 7.00 વાગ્યાથી) પહેલી વખત રમાશે અને એ પણ વર્લ્ડ કપમાં…
View More સેમિફાઇનલમાં પ્રવેશ માટે ટીમ ઇન્ડિયાએ આજે ઝિમ્બાબ્વેને મોટા માર્જિનથી હરાવવું જરૂરીપાકિસ્તાનને હરાવી ઇંગ્લેન્ડની સેમિફાઇનલમાં એન્ટ્રી, બ્રુકની 50 બોલમાં શાનદાર સદી
ટી20 વર્લ્ડ કપમાં સુપર 8ની 45મી મેચ આજે પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. કોલંબોના કેન્ડી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઇંગ્લેન્ડે બાજી મારી લીધી…
View More પાકિસ્તાનને હરાવી ઇંગ્લેન્ડની સેમિફાઇનલમાં એન્ટ્રી, બ્રુકની 50 બોલમાં શાનદાર સદીસેમિફાઇનલમાં પહોંચવા માટે ભારતે અન્ય ટીમોના પરાજય ઉપર રાખવો પડશે આધાર
ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડમાં ભારત રવિવારે અમદાવાદમાં સાઉથ આફ્રિકા સામે 76 રનના મોટા માર્જિનથી હાર્યું અને સોમવારે વાનખેડેમાં વેસ્ટ ઇન્ડિઝે ઝિમ્બાબ્વેને 107 રનના વિક્રમજનક…
View More સેમિફાઇનલમાં પહોંચવા માટે ભારતે અન્ય ટીમોના પરાજય ઉપર રાખવો પડશે આધારIPL-2026નું શેડ્યૂલ બે તબક્કામાં જાહેર થશે
પ્રથમ તબક્કો ફેબ્રુઆરીના અંત સુધીમાં અને બીજો તબક્કો માર્ચના મધ્ય ભાગમાં જાહેર થશે, વિધાનસભાની ચૂંટણીઓના કારણે ફેરફાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આગામી ઈન્ડિયન…
View More IPL-2026નું શેડ્યૂલ બે તબક્કામાં જાહેર થશેગુરુવારે ઝિમ્બાબ્વે સામેની મેચમાં અક્ષર-કુલદીપનો સમાવેશ થશે?
ICC મેન્સ ટી-20 વર્લ્ડ કપ 2026ના ગ્રુપ સ્ટેજમાં ભારતીય ટીમની શરૂૂઆત નિરાશાજનક રહી, રવિવારે અમદાવાદમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી મેચમાં ભારતીય ટીમની 76 રનથી મોટી…
View More ગુરુવારે ઝિમ્બાબ્વે સામેની મેચમાં અક્ષર-કુલદીપનો સમાવેશ થશે?વેસ્ટ ઇન્ડિઝની જીતથી ટીમ ઇન્ડિયાનો સેમિફાઇનલનો રસ્તો સરળ
ઝિમ્બાબ્વેનો રન રેટ ઘટીને -5,350 થઇ ગયો: ભારત હવે ત્રીજા સ્થાન પર ભારતીય ક્રિકેટ ટીમ ટી-20 વર્લ્ડકપ 2026માં સાઉથ આફ્રિકા સામે સુપર 8માં પોતાની પહેલી…
View More વેસ્ટ ઇન્ડિઝની જીતથી ટીમ ઇન્ડિયાનો સેમિફાઇનલનો રસ્તો સરળ