ફખર ઝમાન, સલમાન અલી આગા અને ઉસ્માન ખાનને પણ તક . પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમની જાહેરાત કરી દીધી છે. બાબર આઝમની સાથે મોહમ્મદ…
View More ચેમ્પિયન ટ્રોફી માટે પાકિસ્તાનની ટીમ જાહેર, મોહમ્મદ રિઝવાન કેપ્ટનSports
સચિન તેંડુલકરનું લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માન
BCCI એવોર્ડ્સ 2023-24 માટે વિજેતાઓના નામ ફાઈનલ થઈ ગયા છે. આ વખતે કુલ 26 ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે. આ યાદીમાં શશાંક સિંહ અને અગ્નિ…
View More સચિન તેંડુલકરનું લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માનઇંગ્લેન્ડને હરાવીને ભારતનો સિરીઝ પર કબજો
ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પુણેમાં રમાયેલી મેચમાં ઈંગ્લેનને 15 રનથી હરાવ્યું છે. આ મેચ ખૂબ જ રોમાંચક બની હતી અને છેલ્લી ઓવર સુધી…
View More ઇંગ્લેન્ડને હરાવીને ભારતનો સિરીઝ પર કબજોવિરાટ કોહલી રણજી ટ્રોફીમાં ફ્લોપ, 6 રનમાં જ આઉટ
વિરાટ કોહલી 13 વર્ષ બાદ રણજી ટ્રોફી રમવા આવ્યો છે. તેની બેટિંગ જોવા માટે અરુણ જેટલી સ્ટેડિયમમાં હજારો ચાહકો એકઠા થયા હતા. બધાને આશા હતી…
View More વિરાટ કોહલી રણજી ટ્રોફીમાં ફ્લોપ, 6 રનમાં જ આઉટરાજકોટમાં સચિન-લારા-કાલિસ સહિતના લેજન્ડરી સ્ટાર્સ ખાંડા ખખડાવશે
ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગની ચાર મેચ નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાશે ક્રિકેટ રસીકો માટે આનંદના સમાચાર છે. રાજકોટના નિરંજન શાહ મેદાનમાં ક્રિકેટ જગતના ધુરંધર ખેલાડીઓ સચિન તેડુલકર,…
View More રાજકોટમાં સચિન-લારા-કાલિસ સહિતના લેજન્ડરી સ્ટાર્સ ખાંડા ખખડાવશેસલિમા ટેટે કેપ્ટન, નવનીત કૌર વાઇસ કેપ્ટન, હોકી ટીમની જાહેરાત
સિનિયર સ્ટ્રાઈકર વંદના કટારિયાનો હોકી પ્રો લીગના ભુવનેશ્વર તબક્કા માટે ભારતીય મહિલા હોકી ટીમમાં સમાવેશ કરાયો છે. ભારતે 24 સભ્યો સાથેની મહિલા હોકી ટીમ…
View More સલિમા ટેટે કેપ્ટન, નવનીત કૌર વાઇસ કેપ્ટન, હોકી ટીમની જાહેરાતરોહિત શર્મા પાકિસ્તાન નહીં જાય, PCBએ કેન્સલ કરી ચેમ્પિયન્સ ટ્રોફીની સેરેમની
ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડની ટીમ સમયસર પહોંચી શકે તેમ ન હોવાનું કારણ અહેવાલો અનુસાર, PCBએ આ વર્ષની ચેમ્પિયન્સ ટ્રોફીના ઉદ્ઘાટન સમારોહને રદ કરવાનો નિર્ણય લીધો છે. આ…
View More રોહિત શર્મા પાકિસ્તાન નહીં જાય, PCBએ કેન્સલ કરી ચેમ્પિયન્સ ટ્રોફીની સેરેમનીવિરાટ કોહલીને મળવા ચાહક મેદાનમાં પહોંચતા દોડધામ
દિલ્હી અને રેલવે વચ્ચે રણજી ટ્રોફી 2024-25 મેચ અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં વિરાટ કોહલી દિલ્હી ટીમનો ભાગ છે. મેચમાં વિરાટ…
View More વિરાટ કોહલીને મળવા ચાહક મેદાનમાં પહોંચતા દોડધામICC T20 રેન્કિંગમાં હાર્દિક પંડ્યા નંબર વન ઓલ રાઉન્ડર
રાજકોટ T20માં હાર બાદ ભલે ચાહકો હાર્દિક પંડ્યાને ટ્રોલ કરી રહ્યા હોય, પણ હવે આ મેચના બીજા જ દિવસે એ જ ચાહકો હાર્દિકને…
View More ICC T20 રેન્કિંગમાં હાર્દિક પંડ્યા નંબર વન ઓલ રાઉન્ડરક્રિકેટમાં નવું ફોર્મેટ, લિજેન્ડ 90 લીગનો 6 ફ્રેબુઆરીથી પ્રારંભ
લિજેન્ડ 90 લીગ 6 ફેબ્રુઆરીથી રાયપુરમાં શરૂૂ થવા જઈ રહી છે. આ લીગમાં કુલ 7 ટીમો ભાગ લેશે, જે ખાસ ફોર્મેટમાં રમતી જોવા મળશે. ભૂતપૂર્વ…
View More ક્રિકેટમાં નવું ફોર્મેટ, લિજેન્ડ 90 લીગનો 6 ફ્રેબુઆરીથી પ્રારંભ