ICCએ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ ટુર્નામેન્ટ 30 સપ્ટેમ્બરથી શરૂૂ થશે, જ્યારે ફાઈનલ મેચ 2 નવેમ્બરે રમાશે. આ ટુર્નામેન્ટનું આયોજન…
View More 30 સપ્ટેમ્બરથી શરૂ થશે મહિલા વર્લ્ડ કપ, બે નવેમ્બરે ફાઈનલSports
IPLની વિજેતા ટીમને 20 કરોડ, રનરઅપને મળશે 13 કરોડ
પંજાબ કિંગ્સે શાનદાર રમત બતાવી અને પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને ઈંઙક 2025ની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. આ હાર સાથે મુંબઈ ઈન્ડિયન્સની…
View More IPLની વિજેતા ટીમને 20 કરોડ, રનરઅપને મળશે 13 કરોડચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ પાંચ-પાંચ વાર બન્યા છે IPL વિજેતા
આ વખતે આપણને નવી IPL ચેમ્પિયન ટીમ મળશે તે નક્કી છે, કારણ કે 2008 થી રમી રહેલી પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, હજુ…
View More ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ પાંચ-પાંચ વાર બન્યા છે IPL વિજેતાIPLમાં આજે પંજાબ-બેંગ્લોર વચ્ચે ફાઇટ ટુ ફિનિશ જંગ
અમદાવાદના મોદી સ્ટેડિયમમાં બન્ને બળીયા વચ્ચે રોમાંચક ટક્કર, ક્રિકેટ રસિયાઓનો રોમાંચ સાતમા આસમાને તુલનાત્મક દૃષ્ટીએRCBનું પલડું ભારે, છતાં PKSBનાં બેટ બહાદુરો કપ જીતવા સક્ષમ…
View More IPLમાં આજે પંજાબ-બેંગ્લોર વચ્ચે ફાઇટ ટુ ફિનિશ જંગIPL-2025: આવતીકાલે અમદાવાદમાં બેંગ્લોર અને પંજાબ વચ્ચે મહામુકાબલો
આઈપીએલ-2025માં આવતીકાલે મંગળવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને પંજાબ કિંગ્સ ઈલેવન વચ્ચે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફાઈનલ મુકાબલો યોજાનાર છે તે પૂર્વે ક્રિકેટ પ્રેમીઓમાં…
View More IPL-2025: આવતીકાલે અમદાવાદમાં બેંગ્લોર અને પંજાબ વચ્ચે મહામુકાબલોસ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પણ નિવૃત્તિ લેશે ?
રવિચંદ્રન અશ્વિન, રોહિત શર્મા અને વિરાટ કોહલીની ટેસ્ટ નિવૃત્તિમાંથી ભારતીય ક્રિકેટ હજુ સુધી બહાર આવ્યું નથી. ક્રિકેટ ચાહકો આ દિગ્ગજોની નિવૃત્તિની જાહેરાતને પચાવવાનો પ્રયાસ કરી…
View More સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પણ નિવૃત્તિ લેશે ?સાંજે મુંબઈ-ગુજરાત વચ્ચે જંગ, હારનાર સ્પર્ધામાંથી બહાર ફેંકાશે
આઇપીએલ-2025 (IPL-2025)ના પ્લે-ઑફના નોકઆઉટ મુકાબલામાં આજે (સાંજે 7.30 વાગ્યાથી) મુંબઈ ઇન્ડિયન્સ (ખઈં) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે બરાબરીની ટક્કર છે જેમાં જીતનારી ટીમ…
View More સાંજે મુંબઈ-ગુજરાત વચ્ચે જંગ, હારનાર સ્પર્ધામાંથી બહાર ફેંકાશેપંજાબને 8 વિકેટે કચડી, બેંગ્લોરનો ફાઈનલમાં શાનદાર પ્રવેશ
જોશ હેઝલવુડ-સુયશ શર્માની ત્રણ-ત્રણ વિકેટ, પંજાબને હજુ ક્વોલિફાયર-2 થકી તક પ્રથમ ક્વોલિફાયરમાં RCBએ પંજાબ કિંગ્સને હરાવ્યું. એકતરફી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લાયન્સ ઓફ પંજાબને 8…
View More પંજાબને 8 વિકેટે કચડી, બેંગ્લોરનો ફાઈનલમાં શાનદાર પ્રવેશભારત-ઓસ્ટ્રેલિયા મહિલા-એ ટીમના 13 મેચોનું શેડયૂલ જાહેર
BCCI એ ભારત-ઓસ્ટ્રેલિયા મેચનું શેડ્યૂલ જાહેર કર્યું છે.ઓસ્ટ્રેલિયાનો આ પ્રવાસ પુરુષ ટીમ નહી પરંતુ મહિલા ટીમ અને એ ટીમનો હશે. ઓસ્ટ્રેલિયાની 2 ટીમો સિવાય સાઉથ…
View More ભારત-ઓસ્ટ્રેલિયા મહિલા-એ ટીમના 13 મેચોનું શેડયૂલ જાહેરહું પણ ટીમ ઇન્ડિયાનો ટેસ્ટ કેપ્ટન બનવા માગુ છું; જાડેજાએ જણાવી ‘મન કી બાત’
કપ્તાનપદના દાવેદારોમાં ભલે રવિન્દ્ર જાડેજાનું નામ સામેલ ન હતું, પરંતુ અનુભવી ઓલરાઉન્ડરે કહ્યું કે તે એક દિવસ ભારતીય ટેસ્ટ ટીમનું નેતૃત્વ કરવા માંગશે. યુવા બેટ્સમેન…
View More હું પણ ટીમ ઇન્ડિયાનો ટેસ્ટ કેપ્ટન બનવા માગુ છું; જાડેજાએ જણાવી ‘મન કી બાત’