વિરાટ કોહલી, સચિન તેંડુલકર, હરભજન સિંહ, અનિલ કુંબલે સહિતનાએ સંવેદના વ્યક્ત કરી બેંગ્લુરુમાં જે વખતે IPL ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની વિક્ટ્રી પરેડ ચાલી રહી હતી…
View More બેંગલુરુની દુર્ઘટનાથી ક્રિકેટ જગતના દિગ્ગજો આઘાતમયSports
18 વર્ષનો ઈંતજાર પૂરો, આ જીત અમારા ચાહકો માટે: કોહલી
મેં મારી યુવાની, મારો શ્રેષ્ઠ સમય RCBને આપ્યો, મારી બધી શક્તિ તેમાં લગાવી દીધી 17 વર્ષ પછી, RCB એ પંજાબ કિંગ્સને હરાવ્યું અને પહેલી…
View More 18 વર્ષનો ઈંતજાર પૂરો, આ જીત અમારા ચાહકો માટે: કોહલી18 વર્ષના દુષ્કાળનો અંત, RCBનો “વિરાટ” વિજય
“આ વર્ષ કપ અમારો” RCBનો વિજય મંત્ર સાકાર, IPLને મળી આઠમી વિજેતા ટીમ શ્રેયસ ઐયરને યશ ન મળ્યો, અર્શદીપે છેલ્લી ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી,…
View More 18 વર્ષના દુષ્કાળનો અંત, RCBનો “વિરાટ” વિજયપ્રભસિમરનની ધીમી ઈનિંગ, ઐયરનું નબળું પ્રદર્શન, નેહલે બોલ બગાડ્યા
પંજાબ કિંગ્સનું IPL ટાઇટલ જીતવાનું સપનું ફરી એકવાર ચકનાચૂર થઈ ગયું છે. IPL 2025ની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબને 6 રનથી હરાવ્યું છે. જાણો પંજાબ…
View More પ્રભસિમરનની ધીમી ઈનિંગ, ઐયરનું નબળું પ્રદર્શન, નેહલે બોલ બગાડ્યાસાઈ સુદર્શનને ઓરેન્જ અને પ્રસિધ્ધ કૃષ્ણાને પર્પલ કેપ
વૈભવ સૂર્યવંશીને ટાટા કર્વ કાર, સાઈ સુદર્શન ઈમેજિંગ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ IPL 2025ની ફાઈનલ મેચમાં RCBએ પંજાબ કિંગ્સને 6 રનથી હરાવીને ટાઈટલ જીત્યું છે…
View More સાઈ સુદર્શનને ઓરેન્જ અને પ્રસિધ્ધ કૃષ્ણાને પર્પલ કેપબુકીબજારનો વરતારો : ફાઈનલ માટે RCB ફેવરિટ
પંજાબ વિનનો ભાવ 97થી 101 પૈસા : પોલીસથી બચવા ખાસ તૈયારીઓ સાથે બુકીઓ એક્ટિવ આજે, 3 જૂન 2025ના રોજ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદમાં આઈપીએલ 2025ની…
View More બુકીબજારનો વરતારો : ફાઈનલ માટે RCB ફેવરિટગ્રાઉન્ડમાં ઘુસણખોરી અટકાવવા 140 LRD જવાન બાઉન્ડ્રીએ તૈનાત
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચમા સ્ટેડિયમ હાઉસફૂલ થશે અને મોટી સંખ્યાામં સેલિબ્રિટી પણ હાજર રહેશે. ત્યારે અમદાવાદ પોલીસે IPL ફાઈનલને લઈ ખાસ એક્શન પ્લાન તૈયાર…
View More ગ્રાઉન્ડમાં ઘુસણખોરી અટકાવવા 140 LRD જવાન બાઉન્ડ્રીએ તૈનાતRCB V/S PBKS, 5 ખેલાડીઓ રહેશે હુકમનો એક્કો
આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPL 2025 ફાઇનલમાં એકબીજાનો સામનો કરશે. આજના ફાઇનલમાં ટોચના 5 ખેલાડીઓના પ્રદર્શન…
View More RCB V/S PBKS, 5 ખેલાડીઓ રહેશે હુકમનો એક્કોIPL ફાઈનલ પૂર્વે મોદી સ્ટેડિયમ બહાર ગેસ સિન્ડિર ફાટતા દોડધામ
આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની ઐતિહાસિક ફાઇનલ મેચ રમાવાની છે, ત્યારે તે પૂર્વે જ એક મોટી દુર્ઘટના માંડ-માંડ ટળી છે.…
View More IPL ફાઈનલ પૂર્વે મોદી સ્ટેડિયમ બહાર ગેસ સિન્ડિર ફાટતા દોડધામમોદી સ્ટેડિયમ ‘ઓપરેશન સિંદૂર’ની થીમ ઉપર તિરંગા લાઇટોથી ઝળહળશે, મેચ પહેલા શંકર મહાદેવનની લાઇવ કોન્સર્ટ
80 હજાર ટિકિટો ઓનલાઇન વેંચાઇ ગઇ, 25 હજાર ટિકિટો આમંત્રિતો-મહેમાનો માટે અનામત આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની ફાઈનલ મેચ રમાશે. આ મેચમાં સમાપન સમારોહની…
View More મોદી સ્ટેડિયમ ‘ઓપરેશન સિંદૂર’ની થીમ ઉપર તિરંગા લાઇટોથી ઝળહળશે, મેચ પહેલા શંકર મહાદેવનની લાઇવ કોન્સર્ટ