વૈભવ સૂર્યવંશી, ક્રિસ ગેલ અને નિકોલસ પૂરનના રેકોર્ડ ધ્વસ્ત MLC 2025 ની પહેલી મેચ સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન અને વોશિંગ્ટન સુંદર વચ્ચે રમાઈ હતી. આ…
View More MLC 2025માં ફિન એલને ફટકારી સૌથી ઝડપી સદીSports
ભારત સામેની ટી-20 શ્રેણી માટે ઇંગ્લેન્ડની મહિલા ટીમ જાહેર
પાંચ ટી-20 અને 3 વન-ડેની શ્રેણી રમશે ભારતીય પુરુષ ટીમ 20 જૂને હેડિંગ્લી મેદાન પર ઇંગ્લેન્ડની પુરુષ ટીમ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ…
View More ભારત સામેની ટી-20 શ્રેણી માટે ઇંગ્લેન્ડની મહિલા ટીમ જાહેરWTC ફાઇનલ, કેપ્ટન કમિન્સના તરખાટ સામે સા.આફ્રિકાનો ધબડકો
કેપ્ટન અને ઝડપી બોલર પેટ કમિન્સે બોલિંગમાં તરખાટ મચાવતાં ઓસ્ટ્રેલિયાએ અહીં રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ક્રિકેટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સાઉથ આફ્રિકા સામે વળતો પ્રહાર કરીને…
View More WTC ફાઇનલ, કેપ્ટન કમિન્સના તરખાટ સામે સા.આફ્રિકાનો ધબડકો23 જૂને IOCના પ્રમુખ પદે કર્સ્ટી કોવેન્ટ્રી પદ સંભાળશે
આ જવાબદારી સંભાળનાર પ્રથમ મહિલા બનશે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઇઓસી) ના વિદાયમાન પ્રમુખ થોમસ બાક 23 જૂને એક ખાસ સમારોહ દરમિયાન સત્તાવાર રીતે કર્સ્ટી કોવેન્ટ્રીને…
View More 23 જૂને IOCના પ્રમુખ પદે કર્સ્ટી કોવેન્ટ્રી પદ સંભાળશેરબાડાની ગતિ સામે કાંગારુઓ ઘૂંટણીયે
212 રનમાં ઓલ આઉટ, સ્મિથ અને વેબસ્ટરની મહત્વપૂર્ણ ઇનિંગ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલનો પ્રથમ દિવસ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના બોલરોના નામે રહ્યો છે. પ્રથમ દિવસે…
View More રબાડાની ગતિ સામે કાંગારુઓ ઘૂંટણીયેવિરાટ કોહલી હવે સોશિયલ મીડિયાનો પણ ‘કિંગ’
ભારતીય ક્રિકેટ ટીમના સુપરસ્ટાર વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર એક નવો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. મેદાન પર તેની બેટિંગની ચર્ચા દરેક જગ્યાએ થાય છે, પરંતુ હવે…
View More વિરાટ કોહલી હવે સોશિયલ મીડિયાનો પણ ‘કિંગ’RCBને ઝટકો: માર્કેટિંગ હેડની વચગાળાની જામીન અરજી રદ
4 જૂને બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી ભાગદોડમાં 11 લોકોના મોતના કેસમાં કર્ણાટક હાઈકોર્ટે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ને મોટો ફટકો આપ્યો છે. હાઈકોર્ટે RCB માર્કેટિંગ…
View More RCBને ઝટકો: માર્કેટિંગ હેડની વચગાળાની જામીન અરજી રદ90 બોલમાં 190 રન, ઇંગ્લેન્ડ જતા પહેલા સૂર્યવંશીની વિસ્ફોટક ઇનિંગ
વૈભવ સૂર્યવંશીએ ઈંગ્લેન્ડ જતા પહેલા વધુ એક તોફાની ઇનિંગ રમી છે, તેણે બેંગલુરુમાં BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે રમાયેલી પ્રેક્ટિસ મેચમાં 190 રન ફટકાર્યા હતા.…
View More 90 બોલમાં 190 રન, ઇંગ્લેન્ડ જતા પહેલા સૂર્યવંશીની વિસ્ફોટક ઇનિંગઇંગ્લેન્ડ શ્રેણીમાં સ્થાન ન મળતા ગાયકવાડ કાઉન્ટી ટીમમાં રમશે
તેંડુલકર, પૂજારા, યુવરાજ પણ યોર્કશાયર ટીમ માટે રમી ચુકયા છે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી 20 જૂનથી શરૂૂ થઈ રહી છે. આ…
View More ઇંગ્લેન્ડ શ્રેણીમાં સ્થાન ન મળતા ગાયકવાડ કાઉન્ટી ટીમમાં રમશેWTCની વિજેતા ટીમને 30.81 અને રનર અપને 17.96 કરોડ મળશે
ગત સિઝન કરતાં બમણી રકમ, ટીમ ઇન્ડિયાને પણ 12.32 કરોડ મળશે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ 2025 ની તારીખો જેમ જેમ નજીક આવી રહી…
View More WTCની વિજેતા ટીમને 30.81 અને રનર અપને 17.96 કરોડ મળશે