મંગળવાર, 10 જૂન 2025ના રોજ વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન નિકોલસ પૂરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, જેનાથી ક્રિકેટ જગતમાં આશ્ચર્યની લહેર ફેલાઈ ગઈ. માત્ર 29…
View More વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન નિકોલસની આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદાSports
એમ.એસ.ધોનીને ICC હોલ ઓફ ફેમમાં સ્થાન
આ સ્થાન મેળવનાર 11મા ભારતીય ખેલાડી બન્યા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે એક મોટો નિર્ણય લીધો. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીને આઈસીસી હોલ ઓફ ફેમમાં સ્થાન આપવામાં…
View More એમ.એસ.ધોનીને ICC હોલ ઓફ ફેમમાં સ્થાનODIમાં રમવાના રોહિત શર્માના નિર્ણયથી BCCI અજાણ!!
ચેમ્પિયન ટ્રોફી બાદ ODIને પણ અલવિદા કહેશે તેવી ઇઈઈઈંની માન્યતા હતી ભારતીય ક્રિકેટ અત્યારે એક અનોખા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. છેલ્લા દોઢ દાયકાથી…
View More ODIમાં રમવાના રોહિત શર્માના નિર્ણયથી BCCI અજાણ!!ઓસ્ટ્રેલિયા આપશે કોહલી, રોહિતને સ્પેશિયલ ફેરવેલ
ભારતીય ક્રિકેટર રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ગયા વર્ષે ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ આ ફોર્મેટમાંથી નિવૃતિ લઈ લીધી હતી. જે બાદ બંને ક્રિકેટરોએ ગયા…
View More ઓસ્ટ્રેલિયા આપશે કોહલી, રોહિતને સ્પેશિયલ ફેરવેલવર્લ્ડ નંબર-1 સિનરને હરાવી કાર્લોસ અલ્કારેઝે સતત બીજી વખત જીતી ફ્રેન્ચ ઓપન
ફ્રેન્ચ ઓપનના ઇતિહાસમાં સૌથી લાંબી 5 કલાક 29 મિનિટની ફાઇનલ રમાઇ સ્પેનના વિશ્વ નંબર-2 ટેનિસ ખેલાડી કાર્લોસ અલ્કારાઝે ફ્રેન્ચ ઓપન 2025માં મેન્સ સિંગલ્સનું ટાઇટલ જીત્યું…
View More વર્લ્ડ નંબર-1 સિનરને હરાવી કાર્લોસ અલ્કારેઝે સતત બીજી વખત જીતી ફ્રેન્ચ ઓપનતાઈવાન ઓપન એથ્લેટિક્સમાં ભારતનો ડંકો, 12 ગોલ્ડ સહિત 16 મેડલ જીત્યા
ત્રણ સિલ્વર અને એક બ્રોન્ઝ સાથે ઐતિહાસિક સફળતા મેળવી ચાઇનીઝ તાઇપેઈ ખાતે તાઇવાન ઓપન ઍથ્લેટિક્સ-2025 નામની સ્પર્ધામાં ભારતે 12 ગોલ્ડ મેડલ સહિત કુલ 16 મેડલ…
View More તાઈવાન ઓપન એથ્લેટિક્સમાં ભારતનો ડંકો, 12 ગોલ્ડ સહિત 16 મેડલ જીત્યાIPLની ફાઇનલ ફિક્સ હોવાની શંકા સર્જતી FIR
કર્ણાટક ક્રિકેટ બોર્ડે મેચ શરૂ થાય તે પહેલાં ઉજવણીની પોલીસ પરવાનગી માગી લીધી શહેરમાં થયેલી ભયાનક નાસભાગથી સમગ્ર દેશ હચમચી ગયો. 11 આરસીબી ચાહકોના…
View More IPLની ફાઇનલ ફિક્સ હોવાની શંકા સર્જતી FIRવિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરશે: માઇકલ કલાર્ક
ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ગયા મહિને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તે ભારતના આગામી ઇંગ્લેન્ડ પ્રવાસમાં ટીમ સાથે રહેશે નહીં. જોકે, ભૂતપૂર્વ…
View More વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરશે: માઇકલ કલાર્કભારત-ઇંગ્લેન્ડ શ્રેણી હવે તેંડુલકર- એન્ડરસન ટ્રોફી તરીકે ઓળખાશે
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 20 જૂનથી શરૂૂ થવાની છે. પટૌડી ટ્રોફીનું નામ બદલી નાખવામાં આવ્યું હોવાના સમાચાર હોવાથી આ શ્રેણી નવા…
View More ભારત-ઇંગ્લેન્ડ શ્રેણી હવે તેંડુલકર- એન્ડરસન ટ્રોફી તરીકે ઓળખાશેભારત સામે પ્રથમ ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમની જાહેરાત
ઈંગ્લેન્ડે ભારત સામે 20 જૂનથી શરૂૂ થઈ રહેલી પ્રથમ ટેસ્ટ માટે 14 સભ્યોની ટીમ જાહેર કરી હતી. બેન સ્ટોક્સ ટીમની કેપ્ટનશિપ કરશે. આ ટીમમાં જોશ…
View More ભારત સામે પ્રથમ ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમની જાહેરાત