શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં પંજાબ કિંગ્સની ટીમ IPL 2026માં ધમાલ મચાવી રહી છે. બેટિંગ હોય કે બોલિંગ, પંજાબ કિંગ્સે દરેકમાં પ્રભુત્વ જમાવ્યું છે. આ જ કારણ…
View More પ્રીતિ ઝિન્ટાએ હગ કરતા મેદાનમાં બાળકની જેમ કૂદકા માર્યા અર્શદીપેsports news
તિલક-અશ્ર્વિનીના દમ પર ગુજરાતને કચડી મુંબઇનો 99 રને વિજય
તિલક વર્માની 45 બોલમાં 7 છગ્ગા, 8 ચોગ્ગા સાથે 101 રનની વિસ્ફોટક ઇનિંગ, અશ્ર્વિનીકુમારે ચાર વિકેટ ઝડપી સતત ચાર મેચ હાર્યા બાદ, પાંચ વખતની ચેમ્પિયન…
View More તિલક-અશ્ર્વિનીના દમ પર ગુજરાતને કચડી મુંબઇનો 99 રને વિજયઅજિત અગરકરનો કાર્યકાળ લંબાવાશે, સૂર્યકુમારની કેપ્ટનશીપ બદલાશે ?
ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના મુખ્ય સિલેક્ટર અજિત અગરકરનો કાર્ય કાલ જૂન 2026 માં સમાપ્ત થવાનો છે, એવામાં બોર્ડ ઓફ ક્રિકેટ કટ્રોલ ઇન ઇન્ડિયા (BCCI) એ…
View More અજિત અગરકરનો કાર્યકાળ લંબાવાશે, સૂર્યકુમારની કેપ્ટનશીપ બદલાશે ?પોઈન્ટ ટેબલમાં ઉલટફેર, પંજાબ કિંગ્સ પ્લેઓફમાં લગભગ નિશ્ર્ચિત
IPLની આ સિઝનમાં સતત રોમાંચક મેચોનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. બધી ટીમો એકબીજાને પાછળ છોડી દેવા માટે સ્પર્ધા કરી રહી છે. દરમિયાન, IPL હવે…
View More પોઈન્ટ ટેબલમાં ઉલટફેર, પંજાબ કિંગ્સ પ્લેઓફમાં લગભગ નિશ્ર્ચિતપ્રિયાંશ-કોનોલીની વિસ્ફોટક બેટિંગ સાથે પંજાબે લખનૌને 54 રને હરાવ્યું
પ્રિયાંશ આર્યાની 37 બોલમાં 93 અને કુપર કોનોલીની 46 બોલમાં 87 રનની ઈનિંગ આઈપીએલ 2026માં શ્રેયસ અય્યરની કેપ્ટનશીપવાળી પંજાબ કિંગ્સની ટીમ વિજયરથ પર સવાર છે.…
View More પ્રિયાંશ-કોનોલીની વિસ્ફોટક બેટિંગ સાથે પંજાબે લખનૌને 54 રને હરાવ્યુંકોલકાતાને હરાવીને ગુજરાતની જીતની હેટ્રિક; ગિલ, રબાડા હીરો
શુભમન ગિલની કેપ્ટનશીપ ઇનિંગ્સ અને અંતિમ ઓવરોમાં બોલરોના શાનદાર પ્રદર્શનના કારણે ગુજરાત ટાઇટન્સને વિજય મળ્યો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઇડર્સ સામે ગુજરાતે 5 વિકેટથી…
View More કોલકાતાને હરાવીને ગુજરાતની જીતની હેટ્રિક; ગિલ, રબાડા હીરોફૂટબોલના જાદુગર લિયોનલ મેસ્સી પર 58 કરોડની છેતરપિંડીનો આરોપ
ફૂટબોલની દુનિયાના જાદુગર ગણાતા લિયોનલ મેસ્સી હાલમાં એક કાયદાકીય મુશ્કેલીમાં ફસાયા છે. મિયામીના એક પ્રમોટર જૂથ દ્વારા મેસ્સી પર છેતરપિંડી અને કરોડો રૂૂપિયાના કરારના ઉલ્લંઘનનો…
View More ફૂટબોલના જાદુગર લિયોનલ મેસ્સી પર 58 કરોડની છેતરપિંડીનો આરોપમુંબઇ ઇન્ડિયન્સને 7 વિકેટે હરાવી પંજાબ કિંગ્સની અવિરત વિજય કૂચ
પ્રભસિમરન સિંહની અણનમ 80 અને શ્રેયસ અય્યરની 66 રનની દમદાર ઇનિંગ, ડિકોકની સદી કામ ન આવી IPL 2026ની 24મી મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ…
View More મુંબઇ ઇન્ડિયન્સને 7 વિકેટે હરાવી પંજાબ કિંગ્સની અવિરત વિજય કૂચનાડાના રજિસ્ટર્ડ ટેસ્ટિંગ પૂલમાં અભિષેક-અક્ષરના નામ સામેલ
સ્મૃતિ મંધાના-શ્રેયસના નામના સ્થાને કેફી દૃવ્યોનું કે પ્રતિબંધિત દવાનું સેવન કરવામાં આવ્યું છે કે નહીં એની તપાસ માટે વર્લ્ડ ઍન્ટિ ડોપિંગ એજન્સી (ડબ્લ્યૂએડીએ-WADA)ના નેજા હેઠળ…
View More નાડાના રજિસ્ટર્ડ ટેસ્ટિંગ પૂલમાં અભિષેક-અક્ષરના નામ સામેલCOEમાં જવાથી ખેલાડીઓ ડરે છે, મુનાફ પટેલના BCCI સામે ગંભીર સવાલો
ભારતીય ક્રિકેટની નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA), જેને સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) તરીકે ઓળખવામાં આવે છે, તે બેંગલુરુમાં સ્થિત છે. આ સેન્ટર ટ્રેનિંગ, હાઈ પર્ફોમન્સ…
View More COEમાં જવાથી ખેલાડીઓ ડરે છે, મુનાફ પટેલના BCCI સામે ગંભીર સવાલો