ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર મોહમ્મદ શમીને મોટો ઝટકો લાગ્યો છે. ફિટનેસ મેળવવા માટે શમીએ ઘરેલૂ ક્રિકેટમાં ગયો પણ તેને સફળતા મળી નહીં. હવે તે…
View More ભારતીય ટીમને ફટકો, મોહમ્મદ શમી ઓસ્ટ્રેલિયા જઇ શકશે નહીંsports news
એક જ મેચમાં 779 રન, બે સદી અને પાંચ અડધી સદી છતાં સૌથી મોટો સ્કોર ચેઝ
બંગાળ મહિલા ક્રિકેટ ટીમે મહિલા સિનિયર વન ડે ટ્રોફીમાં એક અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે. ટીમે હરિયાણા સામેની મેચમાં 390 રનનો વિશાળ લક્ષ્યાંક હાંસલ કરીને…
View More એક જ મેચમાં 779 રન, બે સદી અને પાંચ અડધી સદી છતાં સૌથી મોટો સ્કોર ચેઝચેમ્પિયન ટ્રોફીમાં ભારતની ફાઈનલ સેમિફાઈનલ દુબઈમાં રમાડાશે
આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ઈંઈઈ) પહેલાથી જ આ ટૂર્નામેન્ટને હાઇબ્રિડ મોડલમાં આયોજિત કરવાની માહિતી આપી ચૂકી છે. દરમિયાન, પીટીઆઈએ…
View More ચેમ્પિયન ટ્રોફીમાં ભારતની ફાઈનલ સેમિફાઈનલ દુબઈમાં રમાડાશેWTCના પોઇન્ટ ટેબલમાં ભારત, પાક.ના મેચ ઊથલપાથલ મચાવશે
ભારત અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચે ભલે તણાવ રહેતો હોય, પરંતુ બંને દેશોની મેચ હંમેશા રોમાંચ પેદા કરે છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં તો બંને…
View More WTCના પોઇન્ટ ટેબલમાં ભારત, પાક.ના મેચ ઊથલપાથલ મચાવશેસ્ટાર ચેસ પ્લેયર ડી. ગુકેશને ટેકસ નહીં ચૂકવવો પડે, નાણા મંત્રાલયનો નિર્ણય
ભારતના સ્ટાર ચેસ પ્લેયર ડી ગુકેશ સિંગાપોરમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ જીતીને ઈતિહાસ રચ્યો છે. 12 ડિસેમ્બર, 2024 ના રોજ, તેણે ચીનના ડીંગ લિરેનને હરાવીને વિશ્વના…
View More સ્ટાર ચેસ પ્લેયર ડી. ગુકેશને ટેકસ નહીં ચૂકવવો પડે, નાણા મંત્રાલયનો નિર્ણયઅપમાનથી કંટાળીને અશ્ર્વિને અંતે નિવૃત્તિ લીધી, પિતાનો આરોપ
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને નિવૃત્તિના ત્રીજા જ દિવસે તેના પિતાએ સનસનીખેજ આરોપ કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે તેના પુત્રનું અપમાન કરવામાં…
View More અપમાનથી કંટાળીને અશ્ર્વિને અંતે નિવૃત્તિ લીધી, પિતાનો આરોપઅંડર-19 મહિલા એશિયા કપમાં ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશને 8 વિકેટે હરાવ્યું
સ્પિનર આયુષી શુકલાએ નવ રન આપી 3 વિકેટ ઝડપી, જી ત્રિશાના અણનમ 81 રન મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં રમાઈ રહેલા મહિલા અંડર-19 એશિયા કપમાં ભારતે…
View More અંડર-19 મહિલા એશિયા કપમાં ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશને 8 વિકેટે હરાવ્યુંગાબા ટેસ્ટ બાદ WTC ફાઇનલની રેસમાં ભારતની મુશ્કેલીમાં વધારો
બુધવારે બ્રિસ્બેનમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ ડ્રો રહી હતી. આ પરિણામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની રેસને વધુ…
View More ગાબા ટેસ્ટ બાદ WTC ફાઇનલની રેસમાં ભારતની મુશ્કેલીમાં વધારોપૃથ્વી શો-અજિંક્ય રહાણે મુંબઇની ટીમમાંથી બહાર, શ્રેયસ કેપ્ટન પદે
વિજય હજારે ટ્રોફી માટે મુંબઈની ટીમની જાહેરાત કરવામાં આવી છે. મોટા સમાચાર એ છે કે પૃથ્વી શો આ ટીમનો ભાગ નથી. મુંબઈએ પ્રથમ ત્રણ મેચ…
View More પૃથ્વી શો-અજિંક્ય રહાણે મુંબઇની ટીમમાંથી બહાર, શ્રેયસ કેપ્ટન પદેT-20માં ટીમ ઈન્ડિયાને હરાવીને વેસ્ટઈન્ડિઝે શ્રેણી સરભર કરી
કેપ્ટન હીલી મેથ્યુઝની 85 રનની અણનમ ઈનિંગ વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમે ત્રણ મેચની ટી20 શ્રેણીની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાને 9 વિકેટે હરાવ્યું હતું. ભારતીય ટીમે…
View More T-20માં ટીમ ઈન્ડિયાને હરાવીને વેસ્ટઈન્ડિઝે શ્રેણી સરભર કરી