ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની ટી-20 સિરીઝનો ત્રીજો મેચ કાલે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું હોટલ સયાજી ખાતે પરંપરાગત રીતે ઢોલના તાલે ફૂલહાર…
View More રાજકોટ ક્રિકેટમય, સયાજી હોટલમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર સ્વાગતsports news
ICCની ટેસ્ટ ટીમ ઓફ ધ યર-2024 જાહેર, ભારતના ત્રણ ખેલાડીઓને સ્થાન
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા મેન્સ ટેસ્ટ ટીમ ઓફ ધ યર 2024ની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ટીમના કેપ્ટન તરીકે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ…
View More ICCની ટેસ્ટ ટીમ ઓફ ધ યર-2024 જાહેર, ભારતના ત્રણ ખેલાડીઓને સ્થાનવિરેન્દ્ર સહેવાગ-આરતીના 20 વર્ષ જૂના લગ્નજીવનનો અંત આવશે?
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી વીરેન્દ્ર સેહવાગથી જોડાયેલી એક હેરાન કરવાવાળી ખબરો સામે આવી રહી છે. રિપોર્ટ્સ છે કે વીરેન્દ્ર સેહવાગ પોતાની પત્ની…
View More વિરેન્દ્ર સહેવાગ-આરતીના 20 વર્ષ જૂના લગ્નજીવનનો અંત આવશે?અર્શદીપનો રેકોર્ડ, T-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ T20 મેચમાં અર્શદીપ સિંહે એક ખાસ સિદ્ધિ મેળવી છે. અર્શદીપે આ મામલે યુઝવેન્દ્ર ચહલને પાછળ છોડી દીધો છે.…
View More અર્શદીપનો રેકોર્ડ, T-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીયટીમ ઇન્ડિયાની જીતનો ‘અભિષેક’, 79 રન ફટકાર્યા
21 બોલમાં ધમાકેદાર ફિફ્ટી ફટકારી જેમાં 6 સિક્સ અને 3 ફોર સામેલ, ઇંગ્લેન્ડ સામેની ટી-20માં ભારતનો વિજયી પ્રારંભ ઈંગ્લેન્ડ સામેની પહેલી ટી 20માં ઓપનર અભિષેક…
View More ટીમ ઇન્ડિયાની જીતનો ‘અભિષેક’, 79 રન ફટકાર્યા3 વર્ષ બાદ વિરાટ કોહલી રણજી ટ્રોફીમાં રમશે?
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોહલી ટૂંક સમયમાં રણજી ટ્રોફી મેચ રમતા…
View More 3 વર્ષ બાદ વિરાટ કોહલી રણજી ટ્રોફીમાં રમશે?ભારતે 26 બોલમાં જીત મેળવી, શ્રીલંકાએ વિરોધી ટીમને 23 રનમાં કરારી હાર આપી
મલેશિયાના 6 બેટ્સમેન ‘0’ પર આઉટ, મહિલા ટી-20 વર્લ્ડ કપમાં અજબગજબ આઇસીસી અંડર-19 મહિલા ટી20 વર્લ્ડ કપમાં ગજબની મેચ રમાઈ રહી છે. કોઈ મેચમાં બેટ્સમેન…
View More ભારતે 26 બોલમાં જીત મેળવી, શ્રીલંકાએ વિરોધી ટીમને 23 રનમાં કરારી હાર આપીIPLમાં અનસોલ્ડ રહેવાથી ખરાબ લાગે છે: ઉમેશ યાદવ
ભારતનો ફાસ્ટ બોલર ઉમેશ યાદવ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ના મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો હતો. ઉમેશને ગુજરાત ટાઇટન્સે 2024માં 5.80 કરોડ રૂૂપિયામાં ખરીદ્યો હતો. તેણે…
View More IPLમાં અનસોલ્ડ રહેવાથી ખરાબ લાગે છે: ઉમેશ યાદવગજબ હો ગયા… નાઇજીરિયાએ ન્યૂઝીલેન્ડને બે રને પરાજ્ય આપ્યો
ક્રિકેટ જગતમાં એક મોટો અપસેટ જોવા મળ્યો છે. નાઇજીરિયાની અંડર-19 મહિલા ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડને 2 રને હરાવીને ઇતિહાસ રચી દીધો છે. આ પરિણામથી ક્રિકેટ…
View More ગજબ હો ગયા… નાઇજીરિયાએ ન્યૂઝીલેન્ડને બે રને પરાજ્ય આપ્યોકાલથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે T-20નો મહાસંગ્રામ
પાંચ મેચની T-20 સિરીઝનો પ્રથમ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે ભારતીય ક્રિકેટ ટીમ બુધવારે 22 જાન્યુઆરી કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં T20સિરીઝની પહેલી મેચ ઈંગ્લેન્ડ સામે…
View More કાલથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે T-20નો મહાસંગ્રામ