ટીમ ઈન્ડિયાનો આગામી લીગ મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે હશે. જોકે, બંને ટીમો પહેલેથી જ સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરી ચૂકી છે, પણ આ મેચ પોઈન્ટ્સ ટેબલમાં…
View More ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ગીલ નહીં રમે? તબિયત કથડતા ચર્ચા શરૂsports news
ભારત-ન્યૂઝીલેન્ડ મેચમાં દર્શકોને ફ્રી ઈફ્તાર બોક્સ આપવામાં આવશે
રમઝાનને અનુલક્ષીને અમીરાત ક્રિકેટ બોર્ડનો નિર્ણય ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની 12મી મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દુબઈમાં રમાશે. આ મેચને લઈને એક સારા સમાચાર છે. ભારત-ન્યુઝીલેન્ડ…
View More ભારત-ન્યૂઝીલેન્ડ મેચમાં દર્શકોને ફ્રી ઈફ્તાર બોક્સ આપવામાં આવશેદુબઇની શેરીઓમાં ફરવા નીકળેલો રોહિત શર્મા ચાહકોની ભીડમાં ફસાયો
ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને ફીલ્ડિંગ કોચ ટી. દિલીપના દુબઈથી કેટલાક વિડિયો સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થયા છે. એક વિડિયોમાં બન્ને દુબઈની એક માર્કેટમાં…
View More દુબઇની શેરીઓમાં ફરવા નીકળેલો રોહિત શર્મા ચાહકોની ભીડમાં ફસાયોએશિયા કપ 2025, ભારત-પાક.ની મેચો અન્ય દેશમાં યોજવા વિચારણા
એશિયા કપ 2025 ની યજમાની ભારત માટે જોખમમાં મુકાઈ શકે છે. સપ્ટેમ્બર મહિનામાં યોજાનાર આ મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ ભારતમાં યોજાવાની છે, પરંતુ ભારત અને પાકિસ્તાન…
View More એશિયા કપ 2025, ભારત-પાક.ની મેચો અન્ય દેશમાં યોજવા વિચારણાપાકિસ્તાન સામે સદી ફટકાર્યા બાદ કોહલી ICC રેન્કિંગમાં પાંચમા સ્થાને
શુભમન ગીલ નંબર વન, ટોપ-5માં ત્રણ ભારતીય ખેલાડી આઇસીસીએ બુધવારે લેટેસ્ટ ODI રેન્કિંગ જાહેર કરી છે. આનો ફાયદો વિરાટ કોહલીને મળ્યો છે. કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફી…
View More પાકિસ્તાન સામે સદી ફટકાર્યા બાદ કોહલી ICC રેન્કિંગમાં પાંચમા સ્થાનેમેજર અપસેટ, અફઘાનિસ્તાનની જીત સાથે ઈંગ્લેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર
ઈબ્રાઈમ ઝાદરાએ 177 રનની ઈનિંગ રમીને રેકોર્ડ સર્જયો, જો રૂટની સદી કામ ન આવી અફઘાનિસ્તાન ટીમે ક્રિકેટની મોટી ટૂર્નોમેન્ટમાં વધુ એક વાર મેજર અપસેટ સર્જ્યો…
View More મેજર અપસેટ, અફઘાનિસ્તાનની જીત સાથે ઈંગ્લેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહારWPLમાં ગુજરાતને હરાવીને દિલ્હી પોઈન્ટ ટેબલમાં ટોચ પર
દિલ્હી કેપિટલ્સે ગુજરાત જાયન્ટ્સને 6 વિકેટથી હરાવ્યું. દિલ્હીએ આ મેચ 29 બોલ બાકી રહેતા જીતી લીધી, જેનાથી તે WPL 2025 પોઈન્ટ ટેબલમાં ટોચ પર…
View More WPLમાં ગુજરાતને હરાવીને દિલ્હી પોઈન્ટ ટેબલમાં ટોચ પરઓસ્ટ્રેલિયા-દ.આફ્રિકાની મેચ વરસાદમાં ધોવાઇ, બંન્ને ટીમને 1-1 પોઇન્ટ
બંન્ને ટીમો એક-એક મેચ જીતી હોવાથી સેમિફાઇનલની રેસ રોમાંચક બની ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રુપ બી મેચમાં ઓસ્ટ્રેલિયાનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થયો હતો, પરંતુ મેચમાં વરસાદની…
View More ઓસ્ટ્રેલિયા-દ.આફ્રિકાની મેચ વરસાદમાં ધોવાઇ, બંન્ને ટીમને 1-1 પોઇન્ટવિરાટની સિધ્ધિથી અનુષ્કા ખુશખુશાલ, પોસ્ટ શેર કર્યું
કોહલીએ તેની વિસ્ફોટક સદી વડે ભારતને 6 વિકેટે જીત અપાવી અને પાકિસ્તાનને હરાવ્યું. વિરાટ કોહલીએ આ મેચમાં ન માત્ર 14000 રન પૂરા કર્યા, પરંતુ તે…
View More વિરાટની સિધ્ધિથી અનુષ્કા ખુશખુશાલ, પોસ્ટ શેર કર્યુંહાર્દિક પંડ્યાની લવસ્ટોરી ફરી શરૂ, મેચમાં જાસ્મિનની હાજરી
જાસ્મિન વાલિયા-હાર્દિકની રીલેશનશિપ ચર્ચામાં છે Hardik Pandya અને નતાશાએ પોત-પોતાના જીવનના માર્ગો અલગ કરી નાખ્યા છે. ત્યારે લોકોમાં કુતૂહલ છે કે, આખરે આ બંનેના…
View More હાર્દિક પંડ્યાની લવસ્ટોરી ફરી શરૂ, મેચમાં જાસ્મિનની હાજરી