ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ગઇકાલે એશિયા કપમાંથી ખસી જવાના મીડિયાના અહેવાલોને જોરદાર રીતે ફગાવી દીધા છે. બોર્ડે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે…
View More એશિયા કપમાંથી ખસી જવાના અહેવાલો પાયાવિહોણા: BCCIsports news
જયપુર સ્ટેડિયમની વોલ ઓફ ગ્લોરી પરથી પાક. ક્રિકેટરોના ફોટા હટાવાયા
ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર વધી રહેલા તણાવ અને તાજેતરના ઘટનાક્રમો વચ્ચે, તેની અસર હવે રમતગમત અને સાંસ્કૃતિક સંબંધો પર પણ સ્પષ્ટપણે જોવા…
View More જયપુર સ્ટેડિયમની વોલ ઓફ ગ્લોરી પરથી પાક. ક્રિકેટરોના ફોટા હટાવાયાLSG પ્લેઓફની રેસમાંથી બહાર, હૈદરાબાદનો વિજય
અભિષેક શર્માએ ચોથી વખત 20 બોલમાં ફિફ્ટી ફટકારી નિકોલસ પૂરણની બરાબરી કરી IPL 2025માં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) માટે પ્લેઓફની આશા પર પૂર્ણવિરામ મુકાઈ ગયું…
View More LSG પ્લેઓફની રેસમાંથી બહાર, હૈદરાબાદનો વિજયડાયમંડ લીગમાં, 90.23 મીટર દૂર ભાલો ફેંકી નિરજ ચોપડાએ ઈતિહાસ રચ્યો
આમ છતાંય સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો ભારતના સ્ટાર ભાલા ફેંકનાર અને ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરાએ આખરે તે સિદ્ધિ હાંસલ કરી છે જેની તેઓ…
View More ડાયમંડ લીગમાં, 90.23 મીટર દૂર ભાલો ફેંકી નિરજ ચોપડાએ ઈતિહાસ રચ્યોWTC ફાઇનલ જીતનાર ટીમને મળશે 31 કરોડ, હારનારને 18.5 કરોડ
11 જૂને લોડ્ર્સના મેદાનમાં ઓસ્ટ્રેલિયા અને દ.આફ્રિકા વચ્ચે ફાઇનલનો મુકાબલો WTC ફાઈનલ 11 જૂને લોર્ડ્સમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. આ…
View More WTC ફાઇનલ જીતનાર ટીમને મળશે 31 કરોડ, હારનારને 18.5 કરોડઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત, હરમનપ્રીત કેપ્ટન
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ આગામી જૂન-જુલાઈ મહિનામાં ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરી દીધી છે. આ પ્રવાસ દરમિયાન બંને ટીમો…
View More ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત, હરમનપ્રીત કેપ્ટનબેંગલુરુ-કોલકાતાના જંગ સાથે કાલથી IPLનો ફરી પ્રારંભ
6 સ્થળોએ રમાશે 17 મેચ, 13 લીગ મેચ અને ચાર પ્લેઓફ મેચનો સમાવેશ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) IPL2025ની બાકીની મેચો ફરી શરૂૂ કરવાની સત્તાવાર…
View More બેંગલુરુ-કોલકાતાના જંગ સાથે કાલથી IPLનો ફરી પ્રારંભWTCની ફાઈનલ માટે સાઉથ આફ્રિકા-ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
11થી 15 જૂન દરમિયાન લંડનમાં રમાશે ઇંગ્લેન્ડસ્થિત લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર 11થી 15 જૂન સુધી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ત્રીજી સીઝનની ફાઇનલ…
View More WTCની ફાઈનલ માટે સાઉથ આફ્રિકા-ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેરગોલ્ડન બોય નીરજ ચોપડાને સેનામાં લેફ્ટનન્ટ કર્નલનો હોદ્દો
ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપડાને ભારતીય સેનામાં મોટી જવાબદારી મળી છે. નીરજ ચોપરાને ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનું પદ આપવામાં આવ્યું છે. નીરજ ચોપડા…
View More ગોલ્ડન બોય નીરજ ચોપડાને સેનામાં લેફ્ટનન્ટ કર્નલનો હોદ્દોવિદેશી ખેલાડીઓ રમવા પરત ન આવે તો કામચલાઉ નવા ખેલાડી લઈ શકાશે
IPLની બાકીની મેચો માટે BCCIએ નિયમમાં ફેરફાર કર્યો શનિવાર, 17મી મેના દિવસથી ફરી શરૂૂ થનારી આઇપીએલ-2025 માટે બીસીસીઆઇ (BCCI)એ એક મોટા નિયમમાં ફેરફાર કર્યો છે…
View More વિદેશી ખેલાડીઓ રમવા પરત ન આવે તો કામચલાઉ નવા ખેલાડી લઈ શકાશે