દ. આફ્રિકાના કેપ્ટનનો આશ્ર્ચર્યજનક નિર્ણય પહેલીવાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2023-25નો ખિતાબ જીતનાર દક્ષિણ આફ્રિકાની ટીમ હવે ઝિમ્બાબ્વે સામે બે ટેસ્ટ મેચની સીરીઝ જીતવાની નજીક…
View More 400 રનનો બ્રાયન લારાનો રેકોર્ડ અકબંધ, વિઆને દાવ ડિકલેર ર્ક્યોsports news
પ્લેયર ઓફ ધ મેચ ગિલને મળી 21 હજારની દારૂની બોટલ!!
શુભમન ગિલે એજબેસ્ટન ટેસ્ટની પહેલી ઈનિંગમાં બેવડી સદી અને બીજી ઈનિંગમાં સદી ફટકારી હતી. આ શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં…
View More પ્લેયર ઓફ ધ મેચ ગિલને મળી 21 હજારની દારૂની બોટલ!!RCBના ફાસ્ટ બોલર યશ દયાલ વિરૂધ્ધ જાતીય સતામણીનો કેસ
5 વર્ષથી શારીરિક-માનસિક શોષણનો આરોપ, કારકીર્દિ જોખમમાં આઇપીએલ 2025નો ખિતાબ જીતનાર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો ફાસ્ટ બોલર યશ દયાલ મોટી મુશ્કેલીમાં મુકાયો છે. ગાઝિયાબાદના ઈન્દિરાપુરમ વિસ્તારમાં…
View More RCBના ફાસ્ટ બોલર યશ દયાલ વિરૂધ્ધ જાતીય સતામણીનો કેસબર્મિંગહામ ટેસ્ટમાં ભારતની જીત દર્શાવે છે કે દિગ્ગજો વિના પણ ટીમ અધૂરી નથી
ભારતીય ક્રિકેટ ટીમે બર્મિંગમના એજબેસ્ટન ગ્રાઉન્ડમાં બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 336 રનથી હરાવીને ઈતિહાસ રચી દીધો. ભારત અત્યાર લગી એજબેસ્ટનમાં કદી જીત્યું નહોતું. એજબેસ્ટનમાં રમાયેલી…
View More બર્મિંગહામ ટેસ્ટમાં ભારતની જીત દર્શાવે છે કે દિગ્ગજો વિના પણ ટીમ અધૂરી નથીક્રિકેટ ટુર્ના. માં પોલીસ બંદોબસ્ત માટે હવે ચૂકવવી પડશે ફી
ICC, BCCI અને IPL સ્તરની તમામ ટૂર્નામેન્ટ માટે લાગુ, ગૃહ વિભાગે ફીના ધોરણ નક્કી કર્યા 10 થી 25 લાખ ફી ઉપરાંત જવાનો માટે ભોજન-પાણી, કંટ્રોલરૂમની…
View More ક્રિકેટ ટુર્ના. માં પોલીસ બંદોબસ્ત માટે હવે ચૂકવવી પડશે ફીક્રિકેટ પછી રૂપેરી પડદે ધૂમ મચાવશે ક્રિકેટર સુરેશ રૈના
તમિલ ફિલ્મથી ડેબ્યૂ કરશે, ઇન્સ્ટાગ્રામમાં તસવીર શેર કરી ક્રિકેટ અને સિનેમા વચ્ચેનો સંબંધ ઘણો જૂનો છે. પછી ભલે તે ફિલ્મોમાં ક્રિકેટ બતાવવાની હોય કે ક્રિકેટમાં…
View More ક્રિકેટ પછી રૂપેરી પડદે ધૂમ મચાવશે ક્રિકેટર સુરેશ રૈનાગિલની બેટિંગ, આકાશદીપ-સિરાઝની બોલિંગ સામે ઇંગ્લેન્ડ ઘૂંટણિયે, શ્રેણી 1-1થી બરાબર
એજબાસ્ટનના મેદાનમાં ભારતની પ્રથમ જીત, ગુરુવારે લોડ્ર્સના મેદાનમાં ત્રીજી મેચ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચ ટીમ ઈન્ડિયા માટે શાનદાર સફળતા લઈને આવી.…
View More ગિલની બેટિંગ, આકાશદીપ-સિરાઝની બોલિંગ સામે ઇંગ્લેન્ડ ઘૂંટણિયે, શ્રેણી 1-1થી બરાબરઅશાંતિના કારણે ટીમ ઇન્ડિયાના બાંગ્લાદેશ પ્રવાસ સામે પ્રશ્ર્નાર્થ
17થી 31 ઓગસ્ટ દરમ્યાન ત્રણT-20 અને ત્રણ ODI રમાવાની છે ભારત આ વર્ષે મર્યાદિત ઓવરોની શ્રેણી માટે બાંગ્લાદેશનો પ્રવાસ કરવાનું છે, પરંતુ બંને દેશો…
View More અશાંતિના કારણે ટીમ ઇન્ડિયાના બાંગ્લાદેશ પ્રવાસ સામે પ્રશ્ર્નાર્થઇંગ્લેન્ડ 407માં ઓલઆઉટ, ભારતની 244 રનની લીડ
બીજા દાવમાં ભારતે યશસ્વી જયસ્વાલની વિક્રેટ ગુમાવી 64 રન બનાવ્યા એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025ની બીજી ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ પણ ભારતના નામે રહ્યો હતો. ભારતીય…
View More ઇંગ્લેન્ડ 407માં ઓલઆઉટ, ભારતની 244 રનની લીડલિવરપૂલના સ્ટાર ફૂટબોલર ડિઓગો જોટાનું અકસ્માતે નિધન
10 દિવસ પહેલાં જ લગ્ન કર્યા હતા ફૂટબોલ જગતમાંથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. લિવરપૂલના સ્ટાર ફૂટબોલર ડિઓગો જોટાનું 28 વર્ષની વયે અવસાન થયું છે.…
View More લિવરપૂલના સ્ટાર ફૂટબોલર ડિઓગો જોટાનું અકસ્માતે નિધન