એલિસા હીલીની 142 રનની શાનદાર ઇનિંગ, 330 રન બનાવવા છતાંય ટીમ ઇન્ડીયાનો પરાજય મહિલા વર્લ્ડ કપ 2025 ની 13મી મેચમાં ભારતીય ટીમને ઑસ્ટ્રેલિયા સામે 3…
View More મહિલા વર્લ્ડ કપમાં ભારતની ઓસ્ટ્રેલિયા સામે 3 વિકેટે હારsports news
દિલ્હી ટેસ્ટમાં ભારતે 518 રન પર દાવ ડિકલેર કર્યો
યશસ્વી જયસ્વાલે 175, કેપ્ટન ગિલના અણનમ 129 રન, સાઈ સુદર્શને 87 રન ફટકાર્યા, વેસ્ટ ઈન્ડિઝે 26 રનમાં જ એક વિકેટ ગુમાવી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ…
View More દિલ્હી ટેસ્ટમાં ભારતે 518 રન પર દાવ ડિકલેર કર્યોઆવતીકાલે ભારત-ઓસ્ટ્રેલિયા મહિલા વિશ્ર્વ કપનો નિર્ણાયક મેચ
ભારતના પ્રથમ પાંચ બેટરોની નિષ્ફળતા ભારતને સતાવી રહી છે ભારત આ મેચ જીતશે તો સેમિ ફાઇનલનો પ્રવેશ નિશ્ર્વિત થઇ શકે છે આવતીકાલે રવિવારે ભારત ઓસ્ટ્રેલિયાની…
View More આવતીકાલે ભારત-ઓસ્ટ્રેલિયા મહિલા વિશ્ર્વ કપનો નિર્ણાયક મેચહદ થઇ ગઇ, નકવીએ એશિયા કપ ટ્રોફીને ઓફિસમાં મૂકી તાળા મારી દીધા
ટ્રોફીને ખસેડવામાં ન આવે તેવી સૂચના પણ સ્ટાફને આપી એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના પ્રમુખ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસીન નકવી ફરી એકવાર વિવાદમાં…
View More હદ થઇ ગઇ, નકવીએ એશિયા કપ ટ્રોફીને ઓફિસમાં મૂકી તાળા મારી દીધાIPL-2026ની હરાજી તા.13થી 15 ડિસેમ્બર દરમિયાન
2026 ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની હરાજી માટેની તારીખ લગભગ નિશ્ચિત છે. અહેવાલો સૂચવે છે કે હરાજી 13 થી 15 ડિસેમ્બરની વચ્ચે થવાની સંભાવના છે.…
View More IPL-2026ની હરાજી તા.13થી 15 ડિસેમ્બર દરમિયાનદિલ્હી ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલની શાનદાર સદી
ટી બ્રેક સુધીમાં ભારત 220/1, યશસ્વી જયસ્વાલ 111 અને સાઇ સુદર્શન 71 રન સાથે મેદાનમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની બે મેચની…
View More દિલ્હી ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલની શાનદાર સદી9 છગ્ગા, 5 ચોગ્ગા સાથે 62 બોલમાં શિવમ દુબેની તોફાની સદી
એશિયા કપ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાને વિજય અપાવનાર શિવમ દુબેએ ફરી એકવાર પોતાનું કૌશલ્ય બતાવ્યું છે. પ્રેક્ટિસ મેચમાં મુંબઈ તરફથી રમતા તેણે મહારાષ્ટ્રના બોલરોને હંફાવી દીધા…
View More 9 છગ્ગા, 5 ચોગ્ગા સાથે 62 બોલમાં શિવમ દુબેની તોફાની સદીમહિલા વન-ડે વર્લ્ડ કપમાં ભારે રસાકસી બાદ સાઉથ આફ્રિકા સામે ભારતનો પરાજય
આઇસીસી વિમેન્સ વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં રિચા ઘોષના 94 રનની મદદથી ભારતે લડાયક સ્કોર ખડકયો હોવા છતાં ગુરુવારે અહીં રમાયેલી મેચમાં સાઉથ આફ્રિકાએ ભારતના હાથમાં…
View More મહિલા વન-ડે વર્લ્ડ કપમાં ભારે રસાકસી બાદ સાઉથ આફ્રિકા સામે ભારતનો પરાજયસાઉથ આફ્રિકાની બેટરે સદી બાદ ભગવાન રામને યાદ કર્યા
ઘુંટણિયે બેસી તીર કાઢવાની એક્શન કરી ઇન્દોર માં મહિલા વન-ડે વર્લ્ડ કપની સાઉથ આફ્રિકા અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી જેમાં સાઉથ આફ્રિકાને જીતવા…
View More સાઉથ આફ્રિકાની બેટરે સદી બાદ ભગવાન રામને યાદ કર્યાICC ટેસ્ટ રેન્કિંગમાં મોહમ્મદ સિરાજ-રવિન્દ્ર જાડેજાનો કૂદકો
આઇસીસીએ ટેસ્ટ ક્રિકેટ માટે નવી ખેલાડીઓની રેન્કિંગ જાહેર કરી છે. મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજાને વેસ્ટ ઇન્ડીઝ સામેની પહેલી મેચમાં તેમના પ્રભાવશાળી પ્રદર્શન માટે નોંધપાત્ર…
View More ICC ટેસ્ટ રેન્કિંગમાં મોહમ્મદ સિરાજ-રવિન્દ્ર જાડેજાનો કૂદકો