આંતરરાષ્ટ્રીય2 months ago
ભારતના વિકાસના ભાગીદાર બનવા અમે આતુર: સ્પેનના PM સાન્ચેઝ
ટાટા-એરબસની ભાગીદારી બાદ વધુ પ્રોજેક્ટ માટે તૈયારી દર્શાવી સ્પેનના પીએમ પેડ્રો સાન્ચેઝે કહ્યું હતું કે, વડોદરાના પ્રોજેકટે ભારતની એરોસ્પેસ ઈન્ડસ્ટ્રી તેમજ યુરોપ અને સ્પેનની કંપનીઓ માટે...