રાષ્ટ્રીય2 months ago
ફ્લાઇટમાં બોમ્બની ધમકીઓ અંગે IT મંત્રાલયની એડવાઈઝરી, સોશિયલ પ્લેટફોર્મ પાસેથી માંગી મદદ
કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે આજે(26 ઓક્ટોબર 2024) એ અફવાઓને લઈને એક એડવાઈઝરી જારી કરી છે કે એરલાઈન્સ કંપનીઓને રોજેરોજ બોમ્બની ધમકીઓ મળી રહી છે....