ગુજરાત1 month ago
વડતાલમાં શ્રીજી મહારાજની લીલા આજે પણ કણ કણમાં: શરણાનંદ સ્વામી
લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિ: નિર્માણાધીન અલૌકિક અક્ષરભુવનનો મનમોહક 3ડી વીડિયોનું અનાવરણ વડતાલધામ સ્વામિનારાયણ મંદિર તેમજ ટેમ્પલ બોર્ડ વતી મુખ્ય કોઠારી ડો. સંતવલ્લભદાસજી...