અલખ નીરંજન અને મહાદેવ હરના નાદથી ભવનાથ તળેટી ગુંજી ગિરનારની ગોદમાં બિરાજમાન ભવનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયેલ મેળાના બીજા દિવસે પણ મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતાં.…
View More જૂનાગઢમાં શિવરાત્રીના મેળામાં બીજા દિવસે ભાવિકો ઉમટ્યાShivratri fair
રાજકોટ બસપોર્ટમાં શિવરાત્રી મેળાના પ્રથમ દિવસે જ ચિક્કાર ટ્રાફિક, એકસ્ટ્રા બસો શરૂ
જૂનાગઢમાં આજે 11મી ફેબ્રુઆરી મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો છે. ત્યારે રાજકોટ એસટી બસપોર્ટ ઉપર મુસાફરોનો ધસારો જોવા મળી રહ્યો છે. રાજકોટ એસટી ડેપો દ્વારા 10…
View More રાજકોટ બસપોર્ટમાં શિવરાત્રી મેળાના પ્રથમ દિવસે જ ચિક્કાર ટ્રાફિક, એકસ્ટ્રા બસો શરૂશિવરાત્રી મેળા માટે ST નિગમ 195 વધારાની બસો, 7800 ટ્રીપ દોડાવશે
પાંચ દિવસના મહાશિવરાત્રી મેળોમાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે એસ.ટી. નિગમ દ્વારા વિશેષ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અંદાજે 195 જેટલી વધુ બસમાં 7800થી વધુ…
View More શિવરાત્રી મેળા માટે ST નિગમ 195 વધારાની બસો, 7800 ટ્રીપ દોડાવશેશિવરાત્રીના મેળા દરમિયાન ભાવિકોને ગિરનાર રોપ-વેમાં રૂા.69નું ડિસ્કાઉન્ટ
જૂનાગઢમાં આગામી મહાશિવરાત્રીના મેળાને લઈને ગિરનાર રોપ-વે દ્વારા શ્રદ્ધાળુઓ માટે એક મહત્વની અને આનંદની જાહેરાત કરવામાં આવી છે. મેળા દરમિયાન આવતા લાખો ભક્તો ગિરનાર મહાદેવના…
View More શિવરાત્રીના મેળા દરમિયાન ભાવિકોને ગિરનાર રોપ-વેમાં રૂા.69નું ડિસ્કાઉન્ટશિવરાત્રીના મેળાના આયોજનમાં ઉતારા મંડળની બાદબાકી
અધિકારીઓ-પદાધિકારીઓ અને સરકારે બેઠક યોજી નાખી, લાખો લોકોની સેવા કરતી સંસ્થાઓને કોરાણે મૂકી દેવાતા ઘેરા પ્રત્યાઘાત જૂનાગઢ ભવનાથના મિની કુંભ એટલે કે મહાશિવરાત્રી મેળાના આયોજનને…
View More શિવરાત્રીના મેળાના આયોજનમાં ઉતારા મંડળની બાદબાકીશિવરાત્રીના મેળાનું કુંભમેળાની તર્જ પર આયોજન
જૂનાગઢના ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્ત્વ ધરાવતા ભવનાથ મહાદેવના મેળાને લઈને મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જૂનાગઢના આગેવાનો, સંતો-મહંતો, વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ…
View More શિવરાત્રીના મેળાનું કુંભમેળાની તર્જ પર આયોજનભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના મહામેળાનો પ્રારંભ
સવારે ભવનાથ મહાદેવને ધ્વજારોહણ બાદ પાંચ દિવસનો મેળો ખુલ્લો મુકાયો ટ્રાફિક વ્યવસ્થા અને બંદોબસ્ત માટે 2500 પોલીસ તૈનાત, ક્યુઆર કોડથી પાર્કિંગ NDRF અને SDRFની ટીમો…
View More ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના મહામેળાનો પ્રારંભજૂનાગઢના વિવિધ વિસ્તારોમાંથી ભવનાથ જવા ભાડા નક્કી કરાયા
યાત્રિકો લુંટાય નહીં તે માટે વ્યવસ્થા, કુલ 210 એકસ્ટ્રા એસ.ટી. બસ દોડાવાશે, 13 સમિતિની રચના કરતા કલેક્ટર ભવનાથની ગીરી તળેટીમાં આદિ અનાદિકાળથી આયોજિત થતો આવતો…
View More જૂનાગઢના વિવિધ વિસ્તારોમાંથી ભવનાથ જવા ભાડા નક્કી કરાયાશિવરાત્રી મેળા માટે વન-વે અને નો-પાર્કિંગ ઝોન જાહેર
ભવનાથ તળેટીમાં તા.22થી 26 ફેબ્રુ. દરમિયાન યોજાનાર મેળા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ જૂનાગઢ તા.17 ભવનાથ તળેટીમાં તા.22 ફેબ્રુઆરીથી તા.26 ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રીનો મેળો…
View More શિવરાત્રી મેળા માટે વન-વે અને નો-પાર્કિંગ ઝોન જાહેર