અમરેલી2 months ago
લાઠીના શેખ પીપરિયામાં ચાર વર્ષની દીકરીને લઇ નશામાં ધૂત પિતાએ કૂવા ઝંપલાવ્યું, બાળકીનું મોત
લાઠી તાલુકાના શેખપીપરીયા ગામની સીમમાં ખેત મજૂરીનું કામ કરતા મધ્યપ્રદેશના એક યુવાને ખુદ પોતાની જ ચાર વર્ષની પુત્રીને કુવામાં ફેંકી દેતા તેનું મોત થયું હતું. આ...