ગુજરાત1 month ago
હલરમાં ચૂંદડી વીંટાઇ જતા ગળેફાંસો લાગી જવાથી પરિણીતાનું મોત
રાજકોટના સણોસરા ગામનો બનાવ: ખેતરમાં કામ કરતી વેળાએ ઘટનાથી પરિવારમાં ગમગીની રાજકોટ તાલુકાના સણોસરા ગામે ખેતરમાં કામ કરતી વેળાએ હલરમાં ચૂંદળી વીટાઇ જવાથી ગળેફાંસો લાગી જતા...