રાષ્ટ્રીય1 month ago
પશ્ચિમ બંગાળના કોલકાતામાં મોટી ટ્રેન દુર્ઘટના, સિકંદરાબાદ-શાલીમાર એક્સપ્રેસના ચાર ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઘાયલ
પશ્ચિમ બંગાળના કોલકાતાના નાલપુરમાં આજે સવારે રેલ અકસ્માતની ઘટના સામે આવી છે. સિકંદરાબાદથી શાલીમાર જતી એક્સપ્રેસ ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં...