ક્રાઇમ1 week ago
ગાંધીધામના મીઠી રોહરમાં 17.26 લાખનો એશિયન પેઇન્ટ સિકયોરિટી ગાર્ડે ચોરી કર્યો’તો
ગાંધીધામના મીઠીરોહર વિસ્તારમાં આવેલા વેરહાઉસમાંથી એશિયન પેઈન્ટ્સના કુલ 183 ડોલો કે જેની કિંમત 17.26 લાખ થવા જાય છે, તેની ચોરી થઈ હતી. તપાસમાં વેરહાઉસનો સિક્યોરીટી ગાર્ડજ...