વેઈટિંગ લિસ્ટમાં રહેલા શિક્ષકોને ખાલી રહેલી જગ્યામાં બદલીનો લાભ મળે એ માટે શિક્ષણ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ તમામ જિલ્લાઓને…
View More પ્રાથમિક શાળાના શિક્ષકોની જિલ્લા ફેરબદલીનો બીજો તબક્કો યોજવા આદેશSchool
પ્રિ-સ્કૂલના નિયમ માટે સરકાર મક્કમ, નોંધણીમાં રાહતની શક્યતા
વિવાદ વચ્ચે એક વર્ષમાં માત્ર 400 પ્રિ-સ્કૂલનું રજિસ્ટ્રેશન, ભાડા કરાર મુદ્દે ચાલતી વિચારણા રાજ્યમાં ચાલતી પ્રિ-સ્કૂલોના રજિસ્ટ્રેશન અંગે એક વર્ષ પહેલા આપેલી મુદત રવિવારના રોજ…
View More પ્રિ-સ્કૂલના નિયમ માટે સરકાર મક્કમ, નોંધણીમાં રાહતની શક્યતાબે વખત મોબાઇલ સાથે પકડાનાર વિદ્યાર્થીને L.C. આપી દેવાશે
નવી માર્ગદર્શીકા તૈયાર, સી.એમ.ની મંજૂરી બાદ એસ.ઓ.પી. ધડવામાં આવશે, શિક્ષકો વર્ગખંડમાં મોબાઇલનો ઉપયોગ નહી કરી શકે શાળામાં બે વખત મોબાઈલ ફોન સાથે પકડાયેલા વિદ્યાર્થીઓને…
View More બે વખત મોબાઇલ સાથે પકડાનાર વિદ્યાર્થીને L.C. આપી દેવાશેરેલનગરની શાળામાં વિદ્યાર્થીએ સહપાઠીને છરી બતાવી ધમકાવ્યો
શાળામા અનેકવાર ટીચર દ્વારા વિદ્યાર્થીને માર મારવાની ઘટનાઓ સામે આવે છે. ત્યારે રાજકોટ શહેરમા ગઇકાલે રેલનગરમાં આવેલ સ્કૂલમાં ધો.10નો વિદ્યાર્થી -છરી લઈ સ્કૂલે પહોંચી સહપાઠીને…
View More રેલનગરની શાળામાં વિદ્યાર્થીએ સહપાઠીને છરી બતાવી ધમકાવ્યોCBSE દ્વારા ધો.10 અને 12ની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ
CBSE દ્વારા આજથી ધો-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોઢા મીઠા કરાવી અને આવકારવામા…
View More CBSE દ્વારા ધો.10 અને 12ની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભઉનાના વાંસોજ ગામે શાળામાં પોપડાં પડતા 8 છાત્રો ઘવાયા
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાનું અંતરિયાળ વાંસોજ ગામની સરકારી પ્રાથમિક શાળામાં બપોરના સમયે શાળાની લોબીમાં બાળકો પ્રાર્થના બોલી રહ્યા હતા અને અચાનક ઉપરથી પોપડા પડતા…
View More ઉનાના વાંસોજ ગામે શાળામાં પોપડાં પડતા 8 છાત્રો ઘવાયાઅન્ય શાળામાં નોકરી માટે સંચાલક મંડળની NOC નહીં લેવી પડે
રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષક તરીકે અરજી કરતા પહેલાં જે શાળામાં નોકરી કરતા હોય તે શાળા મંડળની એનઓસી મેળવવાનો નિયમ…
View More અન્ય શાળામાં નોકરી માટે સંચાલક મંડળની NOC નહીં લેવી પડેધો.10-12 શાળાકીય વિષયોના ગુણ 21મી સુધીમાં બોર્ડને મોકલવા આદેશ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને 12ની શાળાકીય વિષયોની પરીક્ષા 31 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી લેવાઈ હતી. ત્યારબાદ હાલમાં ધો.12 સાયન્સની પ્રાયોગિક…
View More ધો.10-12 શાળાકીય વિષયોના ગુણ 21મી સુધીમાં બોર્ડને મોકલવા આદેશસ્વીડનની શાળામાં અંધાધૂંધ ફાયરીંગ, 10ના મોત, અનેક ઈજાગ્રસ્ત, વડાપ્રધાન ક્રિસ્ટરસ પણ આઘાતમાં
યુરોપિયન દેશ સ્વીડનના ઓરેબ્રો શહેરમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં એક શાળામાં અંધાધૂંધ ગોળીબારની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં 10 લોકોના મોત…
View More સ્વીડનની શાળામાં અંધાધૂંધ ફાયરીંગ, 10ના મોત, અનેક ઈજાગ્રસ્ત, વડાપ્રધાન ક્રિસ્ટરસ પણ આઘાતમાંઇલેક્ટ્રોનિક્સ આઇટમ સાથે પકડાનાર અને અફવા ફેલાવનાર છાત્રો પર લાગશે પરીક્ષા પાબંધી
સીબીએસઈ બોર્ડની 10માં અને 12ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરુ થઈ રહી છે. હવે પરીક્ષા શરુ થવામાં ગણતરીના દિવસો બાકી છે. પરીક્ષામાં સામેલ થનારા તમામ વિદ્યાર્થીઓ…
View More ઇલેક્ટ્રોનિક્સ આઇટમ સાથે પકડાનાર અને અફવા ફેલાવનાર છાત્રો પર લાગશે પરીક્ષા પાબંધી