ટેક્નિકલ કારણ દર્શાવી તંત્રએ હાથ ઉંચા કરી દેતા શિક્ષકોમાં દેકારો લોકોમાં સરકારી નોકરીનો ભારે ક્રેઝ જોવા મળે છે. કારણ કે, ઉચો અને સમયસર પગાર મળતો…
View More મનપાની શાળાના 1200 શિક્ષકોનો પગાર અટક્યોSchool
વેકેશનમાં ફીના ઉઘરાણા કરતી શાળા સામે કાર્યવાહી કરો: કોંગ્રેસ
રાજકોટમા વિવિધ ખાનગી શાળાઓ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ધોરણ 10-11-12 ના વિદ્યાર્થીઓ માટે વેક્શન બેચના નામે અભ્યાસક્રમ શરૂૂ દેવામા આવતો હોય છે અને…
View More વેકેશનમાં ફીના ઉઘરાણા કરતી શાળા સામે કાર્યવાહી કરો: કોંગ્રેસટ્રસ્ટ કે સંસ્થાના નામે રહેલી જમીન શાળાઓના નામે કરી લેવા ફરી આદેશ
રાજયમાં જુદા જુદા જિલ્લાઓ અને તાલુકામાં આવેલી પ્રાથમિક શાળાઓ પૈકી અનેક શાળાઓની જમીન અન્ય કોઇ ટ્રસ્ટ કે સંસ્થાના નામે હોવાની અનેક ફરિયાદો શિક્ષણ વિભાગને…
View More ટ્રસ્ટ કે સંસ્થાના નામે રહેલી જમીન શાળાઓના નામે કરી લેવા ફરી આદેશનવા સત્ર અગાઉ જ વાલીઓ પાસે ફીના ઉઘરાણા કરતી શાળાઓ
મેસેજ-કોલ શરૂ થઈ ગયાનો વાલીઓમાં ગણગણાટ, દર વર્ષે વાલીઓ પાસેથી અગાઉ જ ફી ઉઘરાવવામાં આવતી હોવાની રાવ : શાળાઓના વલણથી વાલીઓમાં કચવાટ ગુજરાત બોર્ડ…
View More નવા સત્ર અગાઉ જ વાલીઓ પાસે ફીના ઉઘરાણા કરતી શાળાઓઆવક મર્યાદામાં વધારો કરાતા RTEમાં 45 હજાર ફોર્મ વધારે ભરાયા
ગુજરાતની ખાનગી સ્કૂલોમાં પહેલાં ધોરણમાંRTE (રાઇટ ટુ એજ્યુકેશન) હેઠળ વિના મૂલ્યે પ્રવેશ માટેની સરકારની ઓનલાઇન કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત આવક મર્યાદા વધાર્યા બાદ…
View More આવક મર્યાદામાં વધારો કરાતા RTEમાં 45 હજાર ફોર્મ વધારે ભરાયાઅંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓના 25મીથી ફોર્મ ભરાશે
1/6/21 થી 31/05/22 સુધીમાં જન્મેલ બાળકનાં ફોર્મ ભરી શકાશે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અંગ્રેજી માધ્યમની રવિન્દ્રનાથ ટાગોર અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા, ન્યુ બાલમકંદ સોસા.,…
View More અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓના 25મીથી ફોર્મ ભરાશેરાજ્યના 15 જિલ્લાની 2398 ગ્રાન્ટેડ શાળાનું ખાતાકીય ઓડિટ કરવા આદેશ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓના ખાતાકીય ઓડિટને લઈને કમિશનર ઓફ સ્કૂલની કચેરીએ કેમ્પ યોજવા માટે આદેશ કર્યો છે. જેમાં 15 એપ્રિલથી લઈને 19 જુલાઈ સુધી રાજ્યના 15…
View More રાજ્યના 15 જિલ્લાની 2398 ગ્રાન્ટેડ શાળાનું ખાતાકીય ઓડિટ કરવા આદેશમોરબીમાં ફાયર સેફટીના મામલે 17 શાળા સંચાલકોને રૂબરૂ જવાબ માટે તેડુ
નોટિસનો ઉલાળિયો કરતા ડીઇઓએ રૂબરૂ હાજર થવા આપેલી સુચના મોરબીમાં ફાયર સેફટી ન ધરાવનાર શાળા સામે જિલ્લા શિક્ષણાધિકારીએ કડક કાર્યવાહી કરી છે. જિલ્લા શિક્ષણ અધિકારી…
View More મોરબીમાં ફાયર સેફટીના મામલે 17 શાળા સંચાલકોને રૂબરૂ જવાબ માટે તેડુબજેટ ફાળવ્યા વગર શાળાઓમાં છાશ વિતરણ કરવા થયો આદેશ
બજેટ વગર સુચનાનું પાલન કરવું મુશ્કેલ : ટીચર્સ એન્ડ પ્રિન્સીપાલ એસો. હાલ ગરમીનો પારો ચડી રહ્યો છે અને સરકારી સ્કૂલો પચીસ એપ્રિલ સુધી ચાલુ રહેવાની…
View More બજેટ ફાળવ્યા વગર શાળાઓમાં છાશ વિતરણ કરવા થયો આદેશકથળેલી વ્યવસ્થા: બે વર્ષમાં 50 સરકારી શાળાને અલીગઢી તાળા
રાજ્ય સરકારે વિધાનસભામાં આંકડા જાહેર કર્યા: સૌથી વધારે દ્વારકા, અરવલ્લી, પોરબંદર અને અમરેલીમાં બંધ કરાઈ ગુજરાતમાં ખાનગી શાળાનો રાફડો ફાટ્યો છે. સરકારી કરતાસેલ ફાયનાન્સ સ્કૂલને…
View More કથળેલી વ્યવસ્થા: બે વર્ષમાં 50 સરકારી શાળાને અલીગઢી તાળા