ભાવનગર રેલ્વે મંડળ સિંહો/વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરી રહ્યા છે અને...
સાવરકુંડલા તાલુકાના ખોડિયાણા ગામે 2013માં મારામારીની ઘટના બની હતી જેમાં સાવરકુંડલા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. સુખાભાઈ બાઘા ભાઈ મોર અને લાલજીભાઈ વાઘાભાઈ મોર સામે...
ભાજપના જિલ્લા પંચાયતના સદસ્ય અને એક સદસ્યાના પતિ સહિત પાંચ શખ્સોના ત્રાસથી યુવાને આપઘાત કર્યો’તો, પરિવારજનોનો લાશ સ્વીકારવા ઇનકાર બે દિવસ પહેલા સાવરકુંડલાની સેશન્સ કોર્ટમા ચાલુ...
કેબિન મુકવા મામલે માથાકૂટ થઇ હતી, પોલીસે ત્રણ શખ્સોને ગણતરીની કલાકોમાં ઝડપી કાયદાનું ભાન કરાવ્યું અમરેલીમાં દિવસેને દિવસે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતી જણાય છે.મારામારી,લૂંટ,ચોરી અને હત્યાની...
સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલ બાઈક ના શોરૂૂમ ના માલિક અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ને રૂૂપિયા 25 લાખની ખાંડણી અને ન આપે તો જાનથી મારી...
સાવરકુંડલાના શેલણામાં તળાવમાં ન્હાવા પડેલા કિશોરનું ડુબી જતા મોત નિપજ્યું હતું. અહીં ઠવીનો કિશોર શેલણામાં પોતાના ફઈના ઘરે આવ્યો હતો અને બપોરે તળાવમાં ન્હાવા પડ્યો હતો.શેલણામાં...
નુકસાનીનું વળતર તાત્કાલિક ચૂકવી ખેડૂતોની દિવાળી સુધારવા માંગ સાવરકુંડલા તાલુકામાં મગફળી સોયાબીન કપાસ અને સરગવાની ખેતી ખેડૂતો કરી રહ્યા છે તો કેટલાક ખેડૂતોએ કેળનું પણ વાવેતર...
પ્રાપ્ત થતી વિગત મુજબ સાવરકુંડલામાં નગરપાલિકાની આજે સવારે 10:00 થી 3:00 વાગ્યા સુધીમાં કાર્યવાહી દરમિયાન 8 ટાવર સીલ માર્યા છે જેમાં ઈંદુજ કંપનીના 4 ટાવર, 2...