ગુજરાત2 months ago
સરદારધામમાં ઉપપ્રમુખ તરીકે સરધારા-કનેરિયાની નિમણૂક
રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિ અને લોઠડા-પડવલા ઇન્ડસ્ટ્રિયલ એસો.ના પ્રમુખ જ્યંતિભાઇ સરધારા તથા અગ્રણી બિલ્ડર સ્મિતભાઇ કનેરીયાની સરદારધામના ઉપપ્રમુખ તરીકે નિમણુક કરવામાં આવી છે.જ્યંતિભાઇ સરધારા તથા સ્મિતભાઇ પટેલેને...