ગુજરાત2 months ago
સણોસરા-પસાયા ગામ નજીક જુદા જુદા અકસ્માતના બનાવમાં બાળક સહિત બેનાં મોત
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સણોસરા ગામ પાસે એક ટ્રેક્ટરના ચાલકે ચાર વર્ષના માસુમ બાળકને હડફેટમાં લઈ કચડી નાખતાં તેનું કરૂૂણ મૃત્યુ નીપજયું છે. આ અકસ્માતના બનાવની...