રાષ્ટ્રીય3 days ago
સંજય મલ્હોત્રા બનશે RBIના નવા ગવર્નર, શક્તિકાંત દાસના કાર્યકાળનો આવતીકાલે અંતિમ દિવસ
આરબીઆઈના નવા ગવર્નર સંજય મલ્હોત્રા હશે. તેમનો કાર્યકાળ આગામી 3 વર્ષનો રહેશે. તેઓ વર્તમાન આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસનું સ્થાન લેશે. RBIના વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસનો કાર્યકાળ...