સલાયામાં ગઈ કાલે સાંજે એક લગ્નની જાન બજારમાં જઈ રહી હતી.દરેક લોકો પ્રસંગમાં ડીજેના સાથથી નાચતા હતા.જે દરમ્યાન અચાનક એક આખલો આ જાનમાં ધસી આવ્યો…
View More સલાયામાં લગ્ન પ્રસંગમાં આખલો ધસી આવતાં અફરાતફરી; 8 લોકોને ઈજાSalaya
સલાયા વિસ્તારમાંથી અનધિકૃત રીતે એલ.ડી.ઓ.નું થતું વેચાણ ઝડપાયું
ખંભાળિયા તાલુકાના સલાયા ખાતે માછીમારી બોટોને અનધિકૃત રીતે લાઈટ ડીઝલ ઓઈલ (એલ.ડી.ઓ.) નું વેચાણ થતું એસ.ઓ.જી. પોલીસે ઝડપી લઇ, આ પ્રકરણમાં 900 લીટર એલ.ડી.ઓ. અને…
View More સલાયા વિસ્તારમાંથી અનધિકૃત રીતે એલ.ડી.ઓ.નું થતું વેચાણ ઝડપાયુંસલાયામાં રૂા.7 લાખના થેલાની લૂંટ
વેપારી દુકાનનું શટર ખોલતા હતા ને બાજુમાં રાખેલ થેલો લઈ બે શખ્સો નાસી છુટ્યા સલાયાના અતુલ વલ્લભદાસ બદિયાણી તથા કિરીટ વલ્લભદાસ બદિયાણી નામના બે વેપારી…
View More સલાયામાં રૂા.7 લાખના થેલાની લૂંટસલાયા હદપારીનો ભંગ કરનાર આરોપીની અટકાયત કરતા પોલીસ ઉપર હુમલો
ખંભાળિયા તાલુકાના સલાયા ગામના મૂળ રહીશ અને હાલ જામનગર તાલુકાના સિક્કા ગામે રહેતા એક રીઢા ગુનેગાર દ્વારા કોર્ટના અહીં પ્રવેશબંધીના હુકમનો અનાદર કરવામાં આવતા…
View More સલાયા હદપારીનો ભંગ કરનાર આરોપીની અટકાયત કરતા પોલીસ ઉપર હુમલોસલાયા પંથકના ગામોમાં રૂા.200ની ચિલ્ડ્રન બેંકની નોટોથી ઘણા લોકો છેતરાયા
સલાયા તેમજ આજુબાજુના ઘણા લોકો હાલમાં એક ચાલાકીનો શિકાર બની છેતરાયાની ફરિયાદો ઉઠી છે.સલાયામાં ફોટોમાં દર્શાવાયા મુજબની 200 રૂૂપિયાની નોટની ખુબજ ભળતી આવતી ચિલ્ડ્રન બેંકની…
View More સલાયા પંથકના ગામોમાં રૂા.200ની ચિલ્ડ્રન બેંકની નોટોથી ઘણા લોકો છેતરાયાસલાયામાં કમોસમી વરસાદ, ભારે પવન સાથે વાતાવરણમાં ઠંડક
ખેડૂતોને કમોસમી વરસાદથી ભારે નુકસાની: જણસીનો સોથ વળ્યો સલાયા તથા આજુબાજુના ગામોમાં આજે બપોરે કમોસમી વરસાદ ખાબક્યો હતો.ભારે પવન સાથે આ વરસાદ ખાબકતા વાતાવરણમાં ભારે…
View More સલાયામાં કમોસમી વરસાદ, ભારે પવન સાથે વાતાવરણમાં ઠંડકસલાયામાં માછીમારીની આડમાં ગેરકાયદેસર ડીઝલ વેચાણનું કૌભાંડ ઝડપાયું: બેની અટકાયત
દ્વારકા એસઓજીએ 1200 લિટર ગેરકાયદેસર ડીઝલનો જથ્થો ઝડપ્યો સલાયામાં માછીમારીની આડમાં ગેરકાયદેસર રીતે થતાં ડીઝલનાં વેચાણના કૌભાંડને દ્વારકા એસોજી ટીમે પકડી પાડ્યું છે. મળતી માહિતી…
View More સલાયામાં માછીમારીની આડમાં ગેરકાયદેસર ડીઝલ વેચાણનું કૌભાંડ ઝડપાયું: બેની અટકાયતખંભાળિયાના સલાયામાં ગેરકાયદેસર રીતે ચાલતા ડીઝલ વેચાણના કૌભાંડનો પર્દાફાસ
– રૂ. 1.08 લાખનું ડીઝલ કબજે: એસ.ઓ.જી. પોલીસની કાર્યવાહી – ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ગેરકાયદેસર રીતે માછીમારીની આડમાં ડીઝલની ખરીદી કરી અને અન્ય માછીમારી…
View More ખંભાળિયાના સલાયામાં ગેરકાયદેસર રીતે ચાલતા ડીઝલ વેચાણના કૌભાંડનો પર્દાફાસસલાયામાં ફિશિંગ બોટમાં થયેલી કેબલ ચોરી પ્રકરણમાં આરોપી ઝડપાયો
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે તાજેતરમાં શફીઢોરો વિસ્તારમાં રાખવામાં આવેલી કેટલીક માછીમારી બોટોમાંથી રૂૂ. 80 હજારથી વધુની કિંમતના 230 ફુટ જેટલા સ્ટાર્ટર કેબલની ચોરી થયાનો બનાવ…
View More સલાયામાં ફિશિંગ બોટમાં થયેલી કેબલ ચોરી પ્રકરણમાં આરોપી ઝડપાયોસલાયામાં 8 કલાકના વીજ કાપથી બેંક ઓફ બરોડાની સીસ્ટમો રહી બંધ : ગ્રાહકોને હાલાકી
સલાયામાં આવેલ રાષ્ટ્રીયકૃતબેંક બેંક ઓફ બરોડામાં લાઇટ ન હોવાથી સીસ્ટમો ચાલુ થતી નથી.જેના લીધે ગ્રાહકોને ભારે હાલાકી પડે છે.આજરોજ સલાયામાં પિજિવિસીએલ દ્વારા અગાઉથી જાણ કરી…
View More સલાયામાં 8 કલાકના વીજ કાપથી બેંક ઓફ બરોડાની સીસ્ટમો રહી બંધ : ગ્રાહકોને હાલાકી