ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલા શફીઢોરા દરિયાકાંઠા વિસ્તારમાં અલ અક્સા નામની ફિશિંગ બોટમાં માછીમારી કરવા ગયેલા સલાયાના રહીશ એવા શાહિલ કરીમ ભગાડ, અજીમ કરીમ…
View More સલાયામાં મંજૂરી વગર ફિશિંગ બોટ લાંગરનાર છ માછીમારો સામે ગુનોSalaya news
સલાયાના વહાણની મધદરિયે જળ સમાધિ, 9 ખલાસીઓને બચાવી લેવાયા
સલાયાથી યમન ગયેલ 9 ખલાસીઓ સાથેના એક વહાણે ખરાબ હવામાનના કારણે મધદરિયે જળસમાધી લીધી હતી. સદનશીબે ખલાસીઓને કોસ્ટગાર્ડે બચાવી લીધા હતા.સલાયાના મુસ્તાક અહમદ સુંભણીયાની માલિકીનું…
View More સલાયાના વહાણની મધદરિયે જળ સમાધિ, 9 ખલાસીઓને બચાવી લેવાયાસલાયામાંથી ગુમ પૂજારીનો ખંભાળિયામાંથી મૃતદેહ મળ્યો
તેલી નદીના પુલ નીચેથી મળી લાશ: માનસિક અસ્વસ્થ હોવાનું આવ્યું બહારખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલા એક મંદિરના પૂજારી આશરે પાંચેક દિવસ પૂર્વે લાપતા બન્યા બાદ…
View More સલાયામાંથી ગુમ પૂજારીનો ખંભાળિયામાંથી મૃતદેહ મળ્યો