અમેરિકા અને ભારત વચ્ચે ચાલી રહેલા ટેરિફ યુદ્ધ વચ્ચે એક મહત્વપૂર્ણ સર્વે બહાર આવ્યો છે. આ સર્વેમાં અડધાથી વધુ અમેરિકનો ઇચ્છે છે કે યુક્રેનમાં યુદ્ધ…
View More રશિયા સાથેના વેપાર સંબંધોના કારણે અડધુ અમેરિકા ભારત પર પ્રતિબંધોની તરફેણમાંRussia
રશિયાને મજબૂર કરવા ભારત પર વધારાની ટેરિફ નાખી: અમેરિકી ઉપપ્રમુખનો ખુલાસો
યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે કહ્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને યુક્રેન સામે યુદ્ધ બંધ કરવા દબાણ કરવાના ઇરાદાથી ભારત પર આર્થિક દબાણ કર્યું…
View More રશિયાને મજબૂર કરવા ભારત પર વધારાની ટેરિફ નાખી: અમેરિકી ઉપપ્રમુખનો ખુલાસોટ્રમ્પ સાથે મંત્રણા માટે આવેલા પુતિનને અલાસ્કામાં ઇંધણ ભરવા 2.2 કરોડ રોકડા આપવા પડયા
અલાસ્કા સમિટમાં જેટમાં ઈંધણ ભરવા માટે પુતિનના પ્રતિનિધિમંડળે 2.2 કરોડ રૂૂપિયા રોકડા ખર્ચવા પડ્યા. પુતિનના પ્રતિનિધિમંડળે ટ્રમ્પ સાથે અલાસ્કા સમિટ દરમિયાન જેટમાં ઈંધણ ભરવા માટે…
View More ટ્રમ્પ સાથે મંત્રણા માટે આવેલા પુતિનને અલાસ્કામાં ઇંધણ ભરવા 2.2 કરોડ રોકડા આપવા પડયાડિસ્કાઉન્ટ વધતાં ભારતે રશિયાથી ફરી ઓઈલ ખરીદી શરૂ કરી
બેરલ દીઠ ડિસ્કાઉન્ટ 3 ડોલર વધતાં આઈઓસી, બીપીસીએલએ સપ્ટેમ્બર, ઓકટોબર ડિલીવરી માટે ખરીદી શરૂ કરી ભારતના રાજ્ય સંચાલિત રિફાઇનર્સ, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) અને ભારત…
View More ડિસ્કાઉન્ટ વધતાં ભારતે રશિયાથી ફરી ઓઈલ ખરીદી શરૂ કરીરશિયા પર દબાણ લાવવા ભારત પર પ્રતિબંધો લાદ્યા: અમેરિકાનો સ્વીકાર
યુક્રેન યુધ્ધ સમાપ્ત કરવા ગૌણ ટેરિફ લાદી: વ્હાઇટ હાઉસ યુક્રેનમાં સંઘર્ષનો અંત લાવવા માટે રશિયાને દબાણ કરવાના પ્રયાસોના ભાગ રૂૂપે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય…
View More રશિયા પર દબાણ લાવવા ભારત પર પ્રતિબંધો લાદ્યા: અમેરિકાનો સ્વીકારભારત પર ટેરિફથી રશિયાના અર્થતંત્રને ફટકો: પુતિન પર નિશાન સાધતા ટ્રમ્પ
અલાસ્કામાં વાતચીત પહેલા ડંફાસ: ભારત-પાક. સહિત પાંચ યુધ્ધ રોક્યાનો પોપટપાઠ આગામી અઠવાડિયે અલાસ્કામાં યોજાનારી બેઠક પહેલા, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર…
View More ભારત પર ટેરિફથી રશિયાના અર્થતંત્રને ફટકો: પુતિન પર નિશાન સાધતા ટ્રમ્પથેન્કસ ટુ ટ્રમ્પ: ભારત-રશિયા-ચીન વચ્ચે પ્રણય ત્રિકોણ
અમેરિકી પ્રમુખે ટેરિફ ભેદભાવ રાખી હરીફોમાં ભાગલા પાડવાનો ઇરાદો રાખ્યો હતો પણ એથી ઊલ્ટુ નવી યુરોપિયન ધરી આકાર લઇ રહી છે ડોનાલ્ડ ટ્રમ્પના આક્રમક ટેરિફ…
View More થેન્કસ ટુ ટ્રમ્પ: ભારત-રશિયા-ચીન વચ્ચે પ્રણય ત્રિકોણટ્રમ્પ ઇફેક્ટ: ભારતીય કંપનીઓએ રશિયાથી ક્રૂડ આયાત અટકાવી
અમેરિકી પ્રમુખની ટેરિફ ઉપરાંત રશિયા સાથે વેપાર કરવા બદલ પેનલ્ટી લગાવવા ધમકી વચ્ચે તેલ કંપનીઓ ઢીલી પડી ટેરિફ અંગે અમેરિકાના દબાણ વચ્ચે ભારત સરકારની ઘણી…
View More ટ્રમ્પ ઇફેક્ટ: ભારતીય કંપનીઓએ રશિયાથી ક્રૂડ આયાત અટકાવીરશિયામાં આજનો ભૂકંપ અત્યાર સુધીના ટોપ-10માં સામેલ
1960માં ચીલિમાં 9.2ની તીવ્રતાવાળો ભૂકંપ થયો હતો: 1950માં ભારતના અરૂણાચલમાં 8.6નો આંચકો આવ્યો હતો રશિયાના દૂર પૂર્વીય કામચટકા દ્વીપકલ્પમાં આજે આવેલા 8.8 ની તીવ્રતાનો ભૂકંપ,…
View More રશિયામાં આજનો ભૂકંપ અત્યાર સુધીના ટોપ-10માં સામેલતણખલાની જેમ પાણીમાં તણાયા ઘરો, મોટી ઇમારતો પાણીમાં ડૂબી..VIDEOમાં જુઓ સુનામીએ રશિયામાં કેવી તબાહી મચાવી
રશિયાના કામચાટકા દ્વીપકલ્પમાં આવેલા શક્તિશાળી ભૂકંપે તબાહી મચાવી છે. આ ભૂકંપ આવતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભયાનક ભૂકંપના વિડીયો પણ સામે આવ્યા છે. ભૂકંપનો…
View More તણખલાની જેમ પાણીમાં તણાયા ઘરો, મોટી ઇમારતો પાણીમાં ડૂબી..VIDEOમાં જુઓ સુનામીએ રશિયામાં કેવી તબાહી મચાવી