ટ્રમ્પે બિલને લીલીઝંડી આપી હોવાનો રિપબ્લિકન સેનેટરનો દાવો અમેરિકાના પ્રસ્તાવિત બિલથી ભારત-ચીન સહિત વિશ્વના કેટલાક દેશો પર 500 ટકાનો જંગી ટેરિફ લાદવાનો માર્ગ મોકળો થઈ…
View More રશિયા સાથે વેપાર કરતા ભારત સહિતના દેશો પર 500% ટેરિફ લાદવા અમેરિકાની તૈયારીRussia
ઇરાન-ઇઝરાયલ વચ્ચે મધ્યસ્થતા માટે રશિયા તૈયાર: રાષ્ટ્રપતિ પુતિન
દુનિયા ત્રીજા વિશ્ર્વયુધ્ધ તરફ ધકેલાઇ રહ્યાની ચિંતા પણ વ્યક્ત કરી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધ તરફ આગળ વધી રહી છે.…
View More ઇરાન-ઇઝરાયલ વચ્ચે મધ્યસ્થતા માટે રશિયા તૈયાર: રાષ્ટ્રપતિ પુતિનવધુ એક યુધ્ધના મંડાણ? યુક્રેન બાદ રશિયા જર્મની પર હુમલો કરે તેવી શક્યતા
શું રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન બાદ જર્મની સાથે યુદ્ધ કરશે? આની ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે કે, રશિયા ટૂંક સમયમાં યુક્રેન પર કબજો…
View More વધુ એક યુધ્ધના મંડાણ? યુક્રેન બાદ રશિયા જર્મની પર હુમલો કરે તેવી શક્યતારશિયા-ભારત-ચીનની ત્રિમૂર્તિના પુનરુત્થાનનો સમય આવી ગયો છે
રશિયાના વિદેશ મંત્રી સેર્ગેઈ લવરોવે કહ્યું છે કે તેમનો દેશ ખરેખર રશિયા-ભારત-ચીન (આર આઈસી) ફોર્મેટના માળખામાં પ્રવૃત્તિઓ ફરી શરૂૂ કરવામાં રસ ધરાવે છે. યુરલ પર્વતમાળા…
View More રશિયા-ભારત-ચીનની ત્રિમૂર્તિના પુનરુત્થાનનો સમય આવી ગયો છેઝેલેન્સકીના હોમ ટાઉનમાં રશિયન હુમલો: બાળકો સહિત 18નાં મોત, ઇમારતોને નુકસાન
યુક્રેનિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે મધ્ય યુક્રેનિયન શહેર ક્રીવી રિહ પર રશિયન મિસાઇલ હુમલામાં ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા છે અને ડઝનેક ઘાયલ…
View More ઝેલેન્સકીના હોમ ટાઉનમાં રશિયન હુમલો: બાળકો સહિત 18નાં મોત, ઇમારતોને નુકસાનરશિયાથી 8 લાખ બેરલ ક્રૂડ ભરીને ગુજરાત આવેલું જહાજ પરત ધકેલી દેવાયું
ભારતીય બંદર સત્તાવાળાઓ દ્વારા ગુજરાત તરફ આવી રહેલા રશિયાના જહાજ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. જહાજમાં 8 લાખ બેરલ હતા, જોકે રશિયન જહાજે નિયમો તોડતા…
View More રશિયાથી 8 લાખ બેરલ ક્રૂડ ભરીને ગુજરાત આવેલું જહાજ પરત ધકેલી દેવાયુંયુક્રેનના ડ્રોનથી બચવા રશિયા ગધેડા-ઘોડા તરફ વળ્યું
યુદ્ધક્ષેત્રની વ્યૂહરચનાના નવતર વળાંકમાં, રશિયન દળો યુક્રેનની આગળની રેખાઓ નજીક પુરવઠો અને સૈનિકોના પરિવહન માટે ઘોડા અને ગધેડાનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યા છે.…
View More યુક્રેનના ડ્રોનથી બચવા રશિયા ગધેડા-ઘોડા તરફ વળ્યુંરશિયાને સમર્થન કરનારને દેશમાં પગ મૂકવાની મનાઈ: બ્રિટનનું એલાન
રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યાના બરાબર ત્રણ વર્ષ બાદ આજે (24મી ફેબ્રુઆરી) જાહેર થનારા નવા પ્રતિબંધો હેઠળ, બ્રિટન એવા વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકશે જેઓ…
View More રશિયાને સમર્થન કરનારને દેશમાં પગ મૂકવાની મનાઈ: બ્રિટનનું એલાનરશિયાની સેનામાંથી 97 ભારતીયો પરત, 18 હજુ પણ યુદ્ધ મોરચે
કેન્દ્ર સરકારે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે 18 ભારતીય નાગરિકો હજુ પણ રશિયન સેનામાં સેવા આપી રહ્યા છે, જેમાંથી 16ને રશિયા દ્વારા ગુમ જાહેર…
View More રશિયાની સેનામાંથી 97 ભારતીયો પરત, 18 હજુ પણ યુદ્ધ મોરચેયુક્રેન સાથે મંત્રણા ન કરે તો રશિયા પર પ્રતિબંધ: ટ્રમ્પ
પુતિનને મળવાની તૈયારી સાથે ધમકી પણ આપી અમેરિકાના પ્રમુખ તરીકે શપથ લીધા પછી તરત જ ડોનાલ્ડ ટ્રમ્પે ઝડપી નિર્ણયોથી દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે. વ્હાઇટ…
View More યુક્રેન સાથે મંત્રણા ન કરે તો રશિયા પર પ્રતિબંધ: ટ્રમ્પ