રશિયા એક મોટી પહેલ કરી રહ્યું છે. તે આગામી દાયકામાં ચંદ્ર પર પરમાણુ ઉર્જા પ્લાન્ટ બનાવવાની યોજના ધરાવે છે. ધ્યેય ઊર્જા ઉત્પન્ન કરવાનો અને તેને…
View More અવકાશ ટેકનોલોજીમાં પાછળ પડી ગયેલું રશિયા 2036 સુધીમાં ચંદ્ર પર અણુઉર્જા મથક બનાવશેRussia news
ભારત-રશિયા એકબીજાના સૈન્ય મથકોનો ઉપયોગ કરી શકશે: પુતિને હસ્તાક્ષર કર્યા
રશિયા અને ભારત વચ્ચે એક ખાસ અને મોટી ડિફેન્સ ડીલ થવા જઈ રહી છે. રશિયાની સંસદના બંને ગૃહ સ્ટેટ ડ્યૂમા (નીચલા ગૃહ) અને ફેડરેશન કાઉન્સિલ(ઉપલા…
View More ભારત-રશિયા એકબીજાના સૈન્ય મથકોનો ઉપયોગ કરી શકશે: પુતિને હસ્તાક્ષર કર્યાભારતીય કુશળ વ્યવસાયીઓ માટે રેડ કાર્પેટ પાથરતું રશિયા
વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, ઉદ્યોગ, શિક્ષણક્ષેત્રે પ્રાવિણ્ય ધરાવનાર લોકોને ત્રણ વર્ષના વીઝા અપાશે: રશિયન ભાષાની પરીક્ષા પણ નહીં આપવી પડે રશિયા 15 એપ્રિલ, 2026 થી ભારતને ધ્યાનમાં…
View More ભારતીય કુશળ વ્યવસાયીઓ માટે રેડ કાર્પેટ પાથરતું રશિયાઅમેરિકાની ‘યુઝ એન્ડ થ્રો’ માનસિકતા સમજી મોદીએ રશિયા સાથેની નહેરૂકાળની દોસ્તી મજબૂત બનાવી
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારત યાત્રા સમાપ્ત થઈ ગઈ. આ યાત્રા દરમિયાન ભારત અને રશિયા વચ્ચેના આર્થિક સંબંધો ગાઢ બનાવવા માટે ઘણાં બધા કરાર થયા.…
View More અમેરિકાની ‘યુઝ એન્ડ થ્રો’ માનસિકતા સમજી મોદીએ રશિયા સાથેની નહેરૂકાળની દોસ્તી મજબૂત બનાવીભારતના કુડનકુલમ પરમાણુ પ્લાન્ટ માટે રશિયાએ પરમાણુ બળતણ પહોંચાડયું
પુતિનની ભારત મુલાકાત દરમિયાન રશિયા કુડનકુલમ પ્લાન્ટ માટે પરમાણુ બળતણ પહોંચાડ્યું છે. કુડનકુલમ પરમાણુ વીજ પ્લાન્ટ છ VVER-1000 રિએક્ટર રાખવા માટે રચાયેલ છે, જે સામૂહિક…
View More ભારતના કુડનકુલમ પરમાણુ પ્લાન્ટ માટે રશિયાએ પરમાણુ બળતણ પહોંચાડયુંરશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 4-5 ડિસેમ્બરે આવશે ભારતની મુલાકાતે, વાર્ષિક સમિટમાં જોડાશે
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર 4-5 ડિસેમ્બરે ભારતની મુલાકાતે આવશે. આ મુલાકાત દરમિયાન તેઓ…
View More રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 4-5 ડિસેમ્બરે આવશે ભારતની મુલાકાતે, વાર્ષિક સમિટમાં જોડાશેડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓને લઈને રશિયાએ આપ્યો સણસણતો જવાબ, ભારત વિશે કહી આ મોટી વાત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે (૧૫ ઓક્ટોબર) દાવો કર્યો હતો કે ભારત હવે રશિયા પાસેથી તેલ ખરીદશે નહીં. મોસ્કોએ આ મામલે પ્રતિક્રિયા આપી છે.…
View More ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓને લઈને રશિયાએ આપ્યો સણસણતો જવાબ, ભારત વિશે કહી આ મોટી વાતઅમેરિકા ભારત પર દબાણ બંધ કરે, મોદી અપમાન સહન નહીં કરે: પુતિન
ભારત સાથે ચીનને પણ સ્વમાની દેશ ગણાવી રશિયન પ્રમુખે કહ્યું, અમારી પાસેથી ઓઇલ ખરીદવાનું ભારત બંધ કરશે તો તેને જ નુકસાન; રશિયાને કાગનો વાઘ કહેવા…
View More અમેરિકા ભારત પર દબાણ બંધ કરે, મોદી અપમાન સહન નહીં કરે: પુતિન‘ભારત-રશિયાના સંબંધો વધુ મજબૂત બનશે..’ રાષ્ટ્રપતિ પુતિનું મહત્વનું નિવેદન
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ વર્ષે ડિસેમ્બરની શરૂઆતમાં ભારતની મુલાકાત લેવા માટે ઉત્સાહિત છે. આ પ્રસંગ પહેલા તેમણે રશિયન…
View More ‘ભારત-રશિયાના સંબંધો વધુ મજબૂત બનશે..’ રાષ્ટ્રપતિ પુતિનું મહત્વનું નિવેદનયુક્રેન હુમલાથી રિફાઇનરીઓને નુકસાન થતાં રશિયન ઓઇલની નિકાસ સ્થગિત
રશિયા, વિશ્વના સૌથી મોટા તેલ નિકાસકારોમાંનો એક છે. રશિયા ઘણા દેશોમાં તેનું તેલ નિકાસ કરે છે. જોકે, હવે તેલ નિકાસમાં એક સમસ્યા ઊભી થઈ છે.…
View More યુક્રેન હુમલાથી રિફાઇનરીઓને નુકસાન થતાં રશિયન ઓઇલની નિકાસ સ્થગિત