રાજકોટ આરટીઓ કચેરી અને પોલીસ વિભાગ દ્વારા ગોંડલ રોડ, શાપર રોડ, કાલાવાડ રોડ ઉપર અને માલિયાસણ રોડ ઉપર અલગ અલગ દિવસોએ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હતું...
નાગરિકોએ હવે જાન્યુઆરીથી તેમની લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સની પરીક્ષા આપવા માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITIs)ની મુલાકાત લેવાની જરૂૂર રહેશે નહીં. તેના બદલે, તેઓ ઘરેથી જ જરૂૂરી પરીક્ષા...
રાજ્યની વાહન વ્યવહાર કચેરી દ્વારા લર્નિંગ લાઈસન્સ માટે આઈટીઆઈ અને પોલિટેક્નીક ખાતે વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ આ પ્રોજેક્ટમાં ધારી સફળતા નહી મળતા ફરીથી લર્નિંગ લાઈસન્સની...
હાઇકોર્ટ ઝાટકણી કાડ્યા બાદ તમામ સરકારી કચેરીઓના કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત કરવામા આવ્યું હતું. જેની ખાસ ચેકિંગ ડ્રાઇવ રાજકોટ સહિત રાજ્યભરમાં સરકારી કચેરીઓ પાસે ચલાવવામાં આવી...
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા મોટરસાઇકલ પ્રકારના વાહનો માટેGJ-03-NS સિરીઝનું ઓક્શન તા.12 ઓક્ટોબરથી શરૂૂ કરવામાં આવનાર હોવાથી GJ- 03-NSતથા અગાઉની સિરીઝના બાકી રહેતા ગોલ્ડન-સિલ્વર નંબર...