રાજ્યમાં ચાલુ વર્ષે રાઈટ ટુ એજ્યુકેશન (RTE ) એક્ટ અંતર્ગત થયેલા પ્રવેશના આંકડાઓમાં ભારે વિસંગતતા સામે આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરાયેલી પ્રવેશ…
View More RTE હેઠળ થયેલા પ્રવેશના આંકડામાં વિસંગતતાRTE
RTE હેઠળ એડમિશન પ્રક્રિયામાં બે રાઉન્ડ બાદ પણ 9000 બેઠક ખાલી
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધો. 1માં વિના મૂલ્યે પ્રવેશ માટેની સરકારની ઓનલાઈન કેન્દ્રિય પ્રક્રિયામાં બે રાઉન્ડ પૂર્ણ થઈ ગયા છે અને બે રાઉન્ડ બાદ…
View More RTE હેઠળ એડમિશન પ્રક્રિયામાં બે રાઉન્ડ બાદ પણ 9000 બેઠક ખાલીભારે કરી, સુરત જિલ્લામાં બંધ શાળામાં આરટીઈ હેઠળ વિદ્યાર્થીને પ્રવેશ ફાળવી દીધો
સુરત જિલ્લામાં શિક્ષણ વિભાગની વહીવટી બેદરકારીનો મામલો સામે આવ્યો છે. RTE હેઠળ બંધ સ્કૂલમાં વિદ્યાર્થીને પ્રવેશ ફાળવી દેવામાં આવ્યો. શાળા અસ્તિત્વમાં છે કે નહીં તેની…
View More ભારે કરી, સુરત જિલ્લામાં બંધ શાળામાં આરટીઈ હેઠળ વિદ્યાર્થીને પ્રવેશ ફાળવી દીધોઆરટીઈના પ્રથમ રાઉન્ડમાં 86274 વિદ્યાર્થીઓને પ્રવેશ, 13484 બેઠક ખાલી
બીજા રાઉન્ડ પહેલા શાળા પસંદગીમાં ફેરફારની તક રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) અંતર્ગત ખાનગી સ્કૂલોની 25 ટકા મુજબની કૂલ 93,860 બેઠક સામે પ્રથમ રાઉન્ડમાં 80,376…
View More આરટીઈના પ્રથમ રાઉન્ડમાં 86274 વિદ્યાર્થીઓને પ્રવેશ, 13484 બેઠક ખાલીRTEમાં પ્રવેશ માટે આવકના દાખલામાં છેડછાડ કરાઇ હોવાની શંકાસ્પદ હિલચાલ
નર્મદા જિલ્લામાં સામે આવેલું કારસ્તાન; સમગ્ર રાજ્યમાં ખરાઇ કરવા તૈયારી રાઇટ ટુ એજ્યુશેકન અંતર્ગત રાજ્યમાં હાલ 25 ટકા બાળકોને પ્રવેશ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે.…
View More RTEમાં પ્રવેશ માટે આવકના દાખલામાં છેડછાડ કરાઇ હોવાની શંકાસ્પદ હિલચાલઆવક મર્યાદામાં વધારો કરાતા RTEમાં 45 હજાર ફોર્મ વધારે ભરાયા
ગુજરાતની ખાનગી સ્કૂલોમાં પહેલાં ધોરણમાંRTE (રાઇટ ટુ એજ્યુકેશન) હેઠળ વિના મૂલ્યે પ્રવેશ માટેની સરકારની ઓનલાઇન કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત આવક મર્યાદા વધાર્યા બાદ…
View More આવક મર્યાદામાં વધારો કરાતા RTEમાં 45 હજાર ફોર્મ વધારે ભરાયાRTEમાં આવક મર્યાદા રૂા.6 લાખ કરવા સરકારની વિચારણા: શિક્ષણમંત્રી પાનશેરિયા
રાજ્યભરમાં રાઇટ ટુ એજ્યુકેશન કાયદા હેઠળ શાળામાં પ્રવેશ મેળવવા માટે પરિવારની કુલ વાર્ષિક આવક 1.20 લાખ રૂૂપિયા સુધી હતી. પરંતુ હવે રાજ્ય સરકાર તેમાં વધારો…
View More RTEમાં આવક મર્યાદા રૂા.6 લાખ કરવા સરકારની વિચારણા: શિક્ષણમંત્રી પાનશેરિયાRTEમાં ઓનલાઇન ફોર્મ ભરવાનો પ્રારંભ રાજ્યમાં 93,527 બેઠક પર પ્રવેશ અપાશે
ગુજરાત સરકાર દ્વારા ખાનગી સ્કૂલોમાં 25% બેઠક ઉપર ગરીબ અને જરૂૂરિયાત વાળા બાળકોને ધોરણ 1માં મફત પ્રવેશ માટે RTE (રાઇટ ટુ એજ્યુકેશન) હેઠળ પ્રવેશ…
View More RTEમાં ઓનલાઇન ફોર્મ ભરવાનો પ્રારંભ રાજ્યમાં 93,527 બેઠક પર પ્રવેશ અપાશેRTE અંતર્ગત પ્રવેશ માટે તા.28મીથી વાલીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકશે
રાજકોટ જિલ્લામાં 1413 સીટનો વધારો કરાયો : તા. 12 માર્ચ સુધી અરજી સ્વીકાર્ય હેઠળ શાળા પ્રવેશ મેળવવા માટે ગુજરાત સરકાર 2025-26 અંતર્ગત પ્રવેશ પ્રકિયાની…
View More RTE અંતર્ગત પ્રવેશ માટે તા.28મીથી વાલીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકશેRTEમાં ખોટી રીતે એડમિશન લેનાર 68 વાલીઓ સામે ગુનો દાખલ થશે
શાળાના આચાર્યોને ફોજદારી કાર્યવાહી માટે અધિકૃત કરાયા રાજ્ય સરકાર દ્વારા બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર માટે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (છઝઊ) કાયદો બનાવવામાં આવ્યો…
View More RTEમાં ખોટી રીતે એડમિશન લેનાર 68 વાલીઓ સામે ગુનો દાખલ થશે